હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / વી એલ ઈ સંસાધનો માટે / કમ્પ્યૂટરમા ભાષા સપોર્ટ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કમ્પ્યૂટરમા ભાષા સપોર્ટ

અલગ અલગ ફોન્ટ નો ઉપયોગ અને ભાષા સપોર્ટ

કેવી રીતે કરવું

માઇક્રોસોફ્ટ વિસ્ટા માટે ઈન્ડિક સપોર્ટ મેળવવો

આ ત્રણ પગલા અનુસરો: Start >> Control Panel >> Regional and Language option

પગલુ-01: “Location” વિકલ્પ પર ક્લિક કરો
પગલુ-02: ડ્રોપ ડાઉન બોક્સમાંથી “India” પરસંદ કરો
પગલુ-03: “OK” બટન પર ક્લિક કરો
પગલુ-04: “Keyboards and Language” બટન પર ક્લિક કરો
પગલુ-05: “Change Keyboard” બટન પર ક્લિક કરો
પગલુ-06: “Add” બટન પર ક્લિક કરો
પગલુ-07: “Hindi કે અન્ય ભારતીય ભાષા પસંદ કરો
પગલુ-08: + નિશાની પર ક્લિક કરો જે હિંદી વિકલ્પની ડાબી બાજુએ આપેલ છે
પગલુ-09: + નિશાની પર ક્લિક કરો જે વિકલ્પની ડાબી બાજુએ આપેલ છે
પગલુ-10: “Devnagari Hindi (Inscript)” and “Hindi Traditional” બંને વિકલ્પ જુઓ
પગલુ-11: “OK” બટન પર ક્લિક કરો અને પછી “Apply” બટન પર ક્લિક કરો
પગલુ-12: ટાસ્ક બાર (નીચે જમણી બાજુએ) “EN” દેખાશે
પગલુ-13: જો તે વિક્લપ ન દેખાય તો, તમારી સિસ્ટમ રિસ્ટાર્ટ કરો
પગલુ-14: “EN” વિકલ્પ ટાસ્ક બારમાં જમણી બાજુએ દેખાશે
પગલુ-15: વર્ડ પેજ ખોલો
પગલુ-16 “Alt + Shift” કી દ્વારા ભાષા બદલો
પગલુ-17: હિંદી કે અન્ય કોઇ ભાષામાં ટાઇપ કરવાનું શરૂ કરો. તેમાં ઈન્સ્ક્રિપ્ટ કિબોર્ડનો સપોર્ટ છે.
પગલુ-18:જો તમારે “Phonetic Keyboard” વાપરવું હોય તો નીચેની પ્રક્રિયા અનુસરો.

ફોનેટીક કિબોર્ડ વાપરવા માટે આઈએમઈ સપોર્ટ ડાઉનલોડ કરો

પગલુ-1: www.bhashaindia.com વેબ પેજ પર ક્લિક કરો
પગલુ-2: “Download” મેનુ પર ક્લિક કરો ( “For End Users” હેડિંગ, ડાબી બાજુમાં છે તેમાં)
પગલુ-3: “Indic IME” પર ક્લિક કરો
પગલુ-4: ઈન્ડિક મી વિક્લ્પમાં, “Indic IME-1 (Hindi)” પર ડાઉનલોડ કરવા ક્લિક કરો
પગલુ-5: ફાઈલને ડેસ્કટોપ પર સેવ કરો અને અનઝીપ કરો
પગલુ-6: “Setup” પર ડબલ-ક્લિક કરો
પગલુ-07: ઈન્સ્ટોલેશન પુરુ કર્યા પછી, તમારુ કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરો તો વધારે સારુ
પગલુ-08: આ પ્રક્રિયાને અનુસરો: Start >> Control Panel >> Regional and Language Option >> Keyboards and Language >> Change Keyboard >> Hindi Traditional >> Add >> Hindi >> Check the Box “Hindi Indic IME 1 [V 5.1]” >> Apply >> Ok
પગલુ-09: વર્ડ ડોક્યુમેન્ટ ખોલો અને “Alt + Shift” દ્વારા ભાષાનો વિકલ્પ બદલો.
પગલુ-10: “Keyboard” ઈમેજ પર ક્લિક કરો અને “Hindi Transliteration/Hindi Indic IME” ઈમેજ પસંદ કરો અને ફોનેટિકમાં ટાઈપ કરવાનું શરૂ કરો

વિન્ડોઝ 2000 માટે ઈન્ડિક સપોર્ટ મેળવવો

આ ત્રણ પગલાને અનુસરો: Start >> Setting/Control Panel >> Regional and Language option

પગલુ-01: “General” બટન પર ક્લિક કરો
પગલુ-02: “Indic” વિકલ્પ નીચે આપેલા ડ્રોપ ડાઉન બોક્સમાં છે તેની પસંદગી કરો, “Language setting for the system” ની અંદર
પગલુ-03: “Indic” વિકલ્પ ચેક કર્યા પછી, “Windows 2000 Professional CD-ROM” કરવા એક સૂચન આવશે જેને કોપી કરવુ. સીડી ઇન્સર્ટ કરો અને ફાઈલને કોપી થવા દો.
પગલુ-04: Click on “OK” button

ફરીથી, આ પગલાઓ અનુસરો: Start >> Setting/Control Panel >> Regional and Language option

પગલુ-05: “Input Locales” બટન પર ક્લિક કરો
પગલુ-06: ડ્રોપ ડાઉન બોસ્કમાં પ્રાપ્ય ભાષાની “Input language” માંથી પસંદગી કરો
પગલુ-07: “OK” બટન પર ક્લિક કરો
પગલુ-08: ત્યાર પછી, ટાસ્ક બારમાં (નીચે જમણી બાજુએ) “EN” આવશે
પગલુ-09: જો આ વિકલ્પ ન આવે તો, તમારું કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરો
પગલુ-10: કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કર્યા પછી નીચે જમણી બાજુએ ટાસ્ક બાર “EN” વિકલ્પ આવશે
પગલુ-11: વર્ડ પેજ ખોલો
પગલુ-12: “Alt and Shift” કી દ્વારા ભાષા બદલો. જો તમે હિંદી શરૂ કર્યુ હોય તો “HI” દેખાશે
પગલુ-13 હિંદી કે અન્ય કોઇ ભાષામાં ટાઇપ કરવાનું શરૂ કરો. તે ઈનસ્ક્રિપ્ટ કિબોર્ડનો સપોર્ટ આપશે.
પગલુ-14: જો તમે “Phonetic Keyboard” વાપરવા માગતા હોવ તો નીચેની પ્રક્રિયા અનુસરો.

ફોનોટીક કીબોર્ડ વાપરવા માટે ઈએમઆઇ સપોર્ટ ડાઉનલોડ કરો

પગલુ-01: www.bhashaindia.com વેબ પેજ પર ક્લિક કરો
પગલુ-02: “Download” મેનુ પર ક્લિક કરો ( “For End Users” હેડિંગ, ડાબી બાજુમાં છે તેમાં)
પગલુ-03: “Indic IME” પર ક્લિક કરો
પગલુ-04: ઈન્ડિક મી વિક્લ્પમાં, “Indic IME-1 (Hindi)” પર ડાઉનલોડ કરવા ક્લિક કરો
પગલુ-05: ફાઈલને ડેસ્કટોપ પર સેવ કરો અને અનઝીપ કરો
પગલુ-06: “Setup” પર ડબલ-ક્લિક કરો
પગલુ-07: ઈન્સ્ટોલેશન પુરુ કર્યા પછી, તમારુ કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરો તો વધારે સારુ
પગલુ-08: આ પ્રક્રિયાને અનુસરો: Start >> Control Panel >> Regional and Language Option >> Keyboards and Language >> Change Keyboard >> Hindi Traditional >> Add >> Hindi >> Check the Box “Hindi Indic IME 1 [V 5.1]” >> Apply >> Ok
પગલુ-09: વર્ડ ડોક્યુમેન્ટ ખોલો અને “Alt + Shift” દ્વારા ભાષાનો વિકલ્પ બદલો.
પગલુ-10: “Keyboard” ઈમેજ પર ક્લિક કરો અને “Hindi Transliteration/Hindi Indic IME” ઈમેજ પસંદ કરો અને ફોનેટિકમાં ટાઈપ કરવાનું શરૂ કરો

એક્સપી માટે ઈન્ડિક સપોર્ટ મેળવવો

આ પગલાઓ અનુસરો: Start >> Control Panel >> Regional and Language option

પગલુ-01: “Regional Options” પર ક્લિક કરો
પગલુ-02: “Location” મથાળા નીચે આપેલ ડ્રોપ ડાઉન બોક્સમાંથી “India” પસંદ કરો
પગલુ-03: “OK” બટન પર ક્લિક કરો

ફરીથી, આ ત્રણ પગલા અનુસરો: Start >> Control Panel >> Regional and Language option

પગલુ-04: “Languages” બટન પર ક્લિક કરો
પગલુ-05: “Supplemental language support” નીચે આપેલા બંને બોક્સ ચેક કરો (બોક્સ ચેક કર્યા પછી, સર્વિસ પેક 3 ઈન્સર્ટ કરવા માટે સૂચન આવશે, સીડી નાખો એ ફાઈલ કોપી કરવા માટે)
પગલુ-06: “OK” બટન પર ક્લિક કરો
પગલુ-07: “Languages” બટન પર ક્લિક કરો
પગલુ-08: “Details” બટન પર ક્લિક કરો
પગલુ-09: “Add” બટન પર ક્લિક કરો, “Installed services” મથાળા નીચે આપેલ
પગલુ-10: “Input Language” હેડિંગની નીચે આપેલ ડ્રોપ બોક્સમાંથી i.e Hindi પસંદ કરો
પગલુ-10: “Input Language” હેડિંગની નીચે આપેલ ડ્રોપ બોક્સમાંથી i.e Hindi પસંદ કરો
પગલુ-11: “OK” બટન પર ક્લિક કરો અને પછી “Apply” બટન પર ક્લિક કરો
પગલુ-12: ટાસ્ક બારમાં (નીચે) “EN” દેખાશે
પગલુ-13: જો તે વિકલ્પ ન દેખાય તો, તમારું કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરો
પગલુ-14: રિસ્ટાર્ટ કર્યા પછી “EN” વિકલ્પ દેખાશે, ટાસ્ક બારમાં નીચે જમણી બાજુ પર
પગલુ-15: વર્ડ પેજ ખોલો
પગલુ-16 “Alt and Shift” કી સાથે ભાષા બદલો. જો તમે હિંદી શરૂ કર્યુ હશે તો “HI” દેખાશે
પગલુ-17: હિંદી કે અન્ય કોઇ ભાષઆમાં ટાઇપ કરવાનું શરૂ કરો. તે ઈન્સ્ક્રિપ્ટ કિબોર્ડનો ટેકો આપશે.
પગલુ-18: જો તમારે “Phonetic Keyboard” વાપરવુ હોય તો નીચેની પ્રક્રિયાને અનુસરો..

ફોનોટીક કીબોર્ડ વાપરવા માટે ઇએમઆઇ સપોર્ટ ડાઉનલોડ કરો

પગલુ-1: www.bhashaindia.com વેબ પેજ પર ક્લિક કરો
પગલુ-2: “Download” મેનુ પર ક્લિક કરો (“For End Users” હેડિંગ, ડાબી બાજુમાં છે તેમાં)
પગલુ-3: “Indic IME” પર ક્લિક કરો
પગલુ-4: ઈન્ડિક મી વિક્લ્પમાં, “Indic IME-1 (Hindi)” પર ડાઉનલોડ કરવા ક્લિક કરો
પગલુ-5: ફાઈલને ડેસ્કટોપ પર સેવ કરો અને અનઝીપ કરો
પગલુ-6: “Setup” પર ડબલ-ક્લિક કરો
પગલુ-07: ઈન્સ્ટોલેશન પુરુ કર્યા પછી, તમારુ કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરો તો વધારે સારુ
પગલુ-08: આ પ્રક્રિયાને અનુસરો: Start >> Control Panel >> Regional and Language Option >> Keyboards and Language >> Change Keyboard >> Hindi Traditional >> Add >> Hindi >> Check the Box “Hindi Indic IME 1 [V 5.1]” >> Apply >> Ok
પગલુ-09: વર્ડ ડોક્યુમેન્ટ ખોલો અને “Alt + Shift” દ્વારા ભાષાનો વિકલ્પ બદલો.
પગલુ-10: “Keyboard” ઈમેજ પર ક્લિક કરો અને “Hindi Transliteration/Hindi Indic IME” ઈમેજ પસંદ કરો અને ફોનેટિકમાં ટાઈપ કરવાનું શરૂ કરો

ટીટીએફ (ટુ ટાઇપ ફોન્ટ)

તમારે Microsoft Bhasha માંથી નીચેના પગલા અનુસરવા અને ડાઉનલોડ કરવા

  1. ડીબીઆઇએલ કન્વર્ટર 3.0
  2. નેટ ફ્રેમવર્ક 3.5 એસપી1

સેટ અપ રન કરવા અને ફાઇલ કનવર્ટ કરવા માટે નીચેના પગલા અનુસરો:

પગલુ-1: .Net Framework 3.5 SP1 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરી તમારા ડેસ્કટોપ પર સેવ કરો
પગલુ-2: ત્યારબાદ TBIL Converter 3.0 પર ક્લિક કરો જે Font Tools મેનુમાં પ્રાપ્ય છે અને તેને પર ડેસ્ક ટોપ પર સેવ કરો
પગલુ-3: .NET Framework Version 3.5 SP1 પહેલા રન કરો
પગલુ-4: ત્યાર બાદ ટીબીઆઇએલ સેટ અપ રન કરો (તે માટે સેટઅપ ઇમેજ પર ડબલ ક્લિક કરી પ્રક્રિયાને અનુસરો)
પગલુ-5: ત્યારબાદ ડેસ્કટોપ આઇકન દેખાશે.
પગલુ-6: તેના પર ફોન્ટ કન્વર્ઝન માટે ડબલ ક્લિક કરો અને આ પ્રક્રિયા ફોલો કરો>> Check the Doc Files box >> Go >> Source Language (Hindi) >> Source format (Unicode) >> Source font (Mangal) >> Target language (Hindi) >> Target format (Ascii) >> Target font (Kruti dev 010 >> Next >> Browse >> Convert >> OK >> Exit >> Yes
પગલુ-7: ફાઈલ જ્યા સોર્સ ફાઈલ રાખવામાં આવી છે ત્યા સેવ થશે.
પગલુ-8: કન્વર્ઝર તમને કેટલાક અક્ષરો ખૂટતા લાગે, તો તમારે તેમાં સુધારા મેન્યુઅલી કરવા પડશે.

કન્વર્ટ TTF ફોન્ટ પ્રવેશ યુનિકોડ ફોન્ટ?

ટ્રુ ટાઇપ ફોન્ટ (ટીટીએફ)ને યુનનકોડમા

વર્ડ ડોક્યુમેન્ટને પીડીએફમાં કેવી રીતે કન્વર્ટ કરવુ?

પીડીએફ ક્રિએટર માટે ઘણાંબધાં ટુલ્સ પ્રાપ્ય છે તમે તમારી પસંદગી મુજબ તેનો વપરાશ કરી શકો છો. પીડીએફ 995 પણ પીડીએફ ક્રિએટર છે.

પીડીએફ 995 વિશે

  • પીડીએફ 995 એ એવુ પીડીએફ ક્રિએટર છે જે વર્ડ ડોક્યુમેન્ટ/ એક્સેલ શીટ / પીપીટીને પીડીએફમાં કન્વર્ટ કરે છે.

નીચેના પગલાઓ અનુસરી સેટ અપ ડાઉનલોડ કરો અને ડોક્યુમેન્ટને પીડીએફમાં કન્વર્ટ કરો.

પગલુ 1 – PDF 995 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો (http://www.pdf995.com/download.html)
પગલુ 2 – ડાઉનલોડ – પીડીએફ 995 પ્રિન્ટર ડ્રાઇવર (વર્ઝન 9.2) અને ફ્રી કન્વર્ટર. વર્ઝન 1.3, જે પ્રાપ્ય છે “Pdf995 2-Step Download” મેનુમાં
પગલુ 3 – બંને સેટ અપ ડાઉનલોડ કરો અને તમારા ડેસ્ક ટોપમાં સેવા કરો
પગલુ 4 – એક પછી એક બંને પ્રોગ્રામ રન કરો
પગલુ 5 –  વર્ડ ડોક્યુમેન્ટ/ એક્સેલ શીટ / પીપીટીને ખોલો
પગલુ 6 – પીડીએફમાં કન્વર્ટ કરવા આ પગલાઓ અનુસરો >> File >> Print >> PDF Creator >> OK >> Save

3.09090909091
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top