જાહેર સેવા કેન્દ્ર યોજનાઃ
રાજસ્થાનમાં ઈ-ગવર્નનન્સ
ઈ-મિત્રઃ
- પાણી, મોબાઈલ, ટેલિફોન, વીજળી વિગેરે જેવા વપરાશના બિલોની ઓનલાઈન ચૂકવણીની સુવિધા.
- વિવિધ નાગરિક સેવાઓ માટેના અરજી ફોર્મ્સ
- વિવિધ રાજ્ય સરકારના વિભાગો સંબંધિત ફરિયાદ નિવારણ
- ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો.
રાજ સ્ટેમ્સઃ
નોંધણી અને સ્ટેમ્પ વિભાગઃ
- ઓનલાઈન ડી.એલ.સી. સ્ટેટ્સ અને ડી.એલ.સી.રેટ્સ
- સ્ટેમ્પ ડ્યૂટીની ઓનલાઈન ગણતરી
- વિવધ સેવાઓ માટે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગ સંબંધિત અરજી પત્રકો
- ઓનલાઈન ફરિયાદની અરજી કરવી
- સીટીઝન ચાર્ટર હિન્દીમાં છે
- ઉપર્યુક્ત સેવાઓ મેળવવા અહીં ક્લીક કરો.
તમારા પ્રશ્નોને મુખ્યમંત્રી સુધી મોકલોઃ
- ઓનલાઈન તમે તમારા પ્રશ્નો મુખ્યમંત્રીશ્રીને મોકલો અને તેના જવાબો મેળવો
- મુખ્યમંત્રીશ્રીને તમારા પ્રશ્નો મોકલવા અહીં ક્લીક કરો
આપાતકાલીન સેવાઓઃ
- ઉપલબ્ધ આપાતકાલીન સેવાઓની જિલ્લાવાર માહિતી
- એમ્બ્યુલન્સ, ફાયર, વીજળી, હોસ્પીટલો, પોલિસ, રેલ્વે, પાણી વિગેરેની માહિતી ઉપલબ્ધ છે.
- તમારા વિસ્તારમાં ઉપલબ્ધ આપાતકાલીન સેવાઓ વિશે જાણવા
- તમારા વિસ્તારમાં ઉપલબ્ધ આપાતકાલીન સેવાઓ વિશે જાણવા અહીં ક્લીક કરો.
ઓનલાઈન બી.પી.એલ.ની યાદીઃ
- શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું અલગ લીસ્ટ ઉપલબ્ધ છે
- એમના નામ ગામ/વોર્ડ મુજબ જોઈ શકાય
- ગ્રામીણ બી.પી.એલ.ની યાદી જોવા અહીં ક્લીક કરો.
- શહેરી બી.પી.એલ.ની યાદી જોવા અહીં ક્લીક કરો
- રાજસ્થાનનો બી.પી.એલ.સેન્સસ જોવા માટે અહીં ક્લીક કરો.
ઓનલાઈન સીટીઝન ચાર્ટરઃ
- વિભાગ મુજબનું સીટીઝન ચાર્ટર હિન્દીમાં ઉપલબ્ધ છે
- ચાર્ટર પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી વાંચી અને ડાઉનલોડ કરી શકાય તેવું છે
- સીટીઝન ચાર્ટર વાંચવા માટે અહીં ક્લીક કરો.
કાયદાઓ અને નીતિઓઃ
- વિવિધ મુદ્દાઓ બાબતની રાજ્યની નીતિઓ
- તમામ કાયદાઓ અને નીતિઓ પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવાં છે
- રાજ્યની નીતિ જોવા માટે અહીં ક્લીક કરો.
વાહન વ્યવહારની સેવાઓઃ
- વ્હીકલની નોંધણી અંગેની માહિતી
- શીખાઉનું લાઈસન્સ, કાયમી ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમીટ વિગેરે મેળવવા માટેની પ્રક્રિયાની જાણકારી.
- વાહન વ્યવહારને વિભાગને સંબંધિત તમામ સેવાઓની ફી ની વિગત
- સલામત ડ્રાઈવીંગ માટે સીટીઝન ચાર્ટર અને રોડના ચિહ્નો
- પરિવહનને લગતી વધારે સેવાઓ વિશે જાણવા માટે અહીં ક્લીક કરો.
રાજસ્થાન પોલિસઃ
- પાસપોર્ટની અરજીની પોલિસ પ્રમાણિતતા અને શસ્ત્રોનાં લાઈસન્સની અરજીની પોલિસ પ્રમાણિતતાની સ્થિતિ
- જિલ્લાવાર અરજીની સ્થિતિ જોઈ શકાય છે
- તમારો પાસપોર્ટ ચકાસવા માટે / હથિયાર લાયસન્સ અરજી સ્થિતિ જાણવા અહીં ક્લીક કરો.
ઓનલાઈન મતદાર યાદીઃ
- જિલ્લાવાર ઓનલાઈન મતદાર યાદી
- ઈ.પી.આઈ.સી નંબર અથવા મતદારોના નામ મુજબ મતદાર યાદીમાંથી નામ જોઈ શકાય
- આઈ.ડી.કાર્ડ નંબર મુજબ નામ શોધવા માટે અહીં ક્લીક કરો.
- મતદારના નામ મુજબ અહીં ક્લીક કરો.
જાહેર સેવા કેન્દ્ર યોજનાઃ
- જાહેર સેવા કેન્દ્ર યોજના સંબંધિત પ્રપોઝ્લ માટેની વિનંતી
- જાહેર સેવા કેન્દ્ર યોજનાના સ્થળની વિહત
- રાજસ્થાનની આવી યોજનાની માહિતી માટે અહીં ક્લીક કરો.
વેબ ડિરેક્ટરીઃ
- તમામ અગત્યના સરકારી ઈન્સ્ટીટ્યૂશન્સની વેબ ડિરેક્ટરી
- રાજ્ય સરકારના વિભાગો રાજસ્થાન આધારિત રાજ્ય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ, રાજસ્થાનના જિલ્લાઓ અંતર્ગત શ્રેણીબદ્ધ ડિરેક્ટરીઓ
- વેબ ડિરેક્ટરી મેળવવા માટે અહીં ક્લીક કરો
સરકારી ટેન્ડરોઃ
- વિભાગવાર ટેન્ડર અને દરખાસ્ત માટેની વિનંતીને લગતી જાણકારી
- તમામ ટેન્ડરો પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે
- તાજેતરની ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.