অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઝારખંડ

ઝારખંડમાં ઈ-ગવર્નનન્સ

ફરિયાદ નિવારણઃ

  • ફરિયાદ નિવારણની અરજી ભરવાની ઓનલાઈન સુવિધા
  • ફરિયાદ નિવારણની અરજી સીધેસીધી સંબંધિત વિભાગ/ઓફિસને મોકલી શકાય છે
  • તમારી ફરિયાદ નિવારણની અરજી મોકલવા માટે અહીં ક્લીક કરો

ઈ-નિબંધનઃ

  • વિશિષ્ટ જમીન અને ચોક્કસ વિસ્તારની સ્ટેમ્પ ડ્યુટી ગણતરી ઓનલાઈન
  • વાંધાજનક જમીન કે જે કેટલાંક કારણોસર જેવાં કે વિવાદાસ્પદ જમીનો, આદિવાસી વિસ્તારની જમીનો, સરકારી જમીનો તથા ભાડે આપેલી જમીનો વિગેરેને વેચી અથવા તેને બીજાના નામે ટ્રાન્સફર કરી ન શકાય
  • નોન- એન્ક્યુમ્બ્રન્સ પ્રમાણપત્ર, કોપી ઓફ ડીડ્સ વિગેરે
  • ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો

ઓનલાઈન જમીનનો રેકોર્ડઃ

  • વર્તમાનમાં આવી સેવાઓ માત્ર બે જિલ્લાઓ- લોહાદ દાગા પૂર્વ સીંગભૂમમાં ઉપલબ્ધ છે
  • ખાતા નંબર, ખાસરા નંબર, બદલાવની પ્રક્રિયા, જમીન વેરા વિગેરે ઓનલાઈન શોધી શકાય છે

ઈ-નાગરિક સેવાઃ

  • વિવિધ નાગરિક સેવાઓ જેમ કે જ્ઞાતિ, આવક, જન્મ, મૃત્યુ, રહેઠાણનું પ્રમાણપત્ર વિગેરેના અરજી ફોર્મ
  • વિશિષ્ટ પ્રમાણપત્ર મેળવવા માટે સાથે બિડેલી જરૂરી યાદીઓ।
  • એકનોલોજમેન્ટ નંબર નાંખવા માટે અરજીની સ્થિતિની તપાસ
  • સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સામાન્ય માણસ તથા સરકારી કર્મચારી માટેના અલાયદી ઈન્ટરફેસ

જાહેર સર્વિસ સેન્ટરઃ

  • ઓપરેટરના નામ સહિતના જિલ્લા/ તાલુકા મુજબના જાહેર સર્વિસ સેન્ટરોનાં વિસ્તારોની વિગત
  • સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સ્ટેટ ડેઝીગ્નેટ એજન્સી (એસ.ડી.એ.) તથા સંપર્કની વિગતો સહિતની રાષ્ટ્રીય સ્તરની સર્વિસ એજન્સી
  • સી.એસ.સી.ના પ્રોજેક્ટની વિગતો અપડેટ કરવા માટે અહીં ક્લીક કરો

સરકારી ટેન્ડરોઃ

  • ભરવાની છેલ્લી તારીખ સહિતના વિભાગ મુજબની ટેન્ડર નોટિસ
  • તમામ ટેન્ડરો પી.ડી.એફ.ફોર્મેટમાં તથા સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે

ઝારખંડ ગ્રામ્ય પ્રોફાઈલઃ

  • ઝારખંડના તમામ ગામોની વિગતવાર પ્રોફાઈલ
  • જિલ્લાના નકશા સહિતના સંબંધિત ગામની પૂરી વિગત પૂરી પાડે છે

જ્ઞાનશીલાઃ

  • વિભાગવાર સરકારી દસ્તાવેજો ઓનલાઈન શોધવા માટે
  • દસ્તાવેજના નામ અને વર્ષ પરથી દસ્તાવેજ શોધી શકાય છે.

ઓનલાઈન જી.પી.એફ.એકાઉન્ટઃ

  • વર્તમાન જનરલ પ્રોવિડન્ટ ફંડના એકાઉન્ટની ઓનલાઈન તપાસ
  • નોંધણી કરાવ્યા બાદ આના સ્તર/સ્થિતિની તપાસ કરી શકાય છે

જી.પી.એફ.ના ફાળા માટેની જાણ કરતા એસ.એમ.એસ

  • પ્રસારણના માટેના ટી.વીનો નંબર અને ટી.વી.ની તારીખ. પી.એફ.ના એસ.એમ.એસ. એલર્ટનાં મેળવો
  • રકમ જ્યારે જી.પી.એફ. ખાતામાં ટ્રાન્સફર થઈ રહી હોય તે સમયે એસ.એમ.એસ.દ્વારા જાણ.
  • નોકરિયાત વ્યક્તિ આવી એસ.એમ.એસ. સેવા તેના મોબાઈલ નંબરની નોંધણી કરાવ્યા બાદ મેળવી શકે છે

ઝારખંડ વધુ  માહિતી  માટે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate