অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

છત્તીસગઢ

છત્તીસગઢમાં ઈ-ગવર્નનન્સ

ઓનલાઈન જમીનના રેકોર્ડ્સઃ

  • તાલુકા સ્થિત પસંદગી કરાવેલા ગામના કોઈ ખાસ ખાસરા/વિસ્તારની માહિતી અથવા ડેટા એન્ટ્રી અને મોડિફીકેશન (કરેલ બદલાવની) માહિતી જોવા માટે.
  • મ્યુટેશન નંબર અને નવા ખાસરા નંબરનું ઓટો જનરેશન.
  • ખાતવણીની વિગતો.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

જાહેર વપરાશના ફોર્મ્સઃ

  • જન્મ/લગ્ન/જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ નાગરિક સેવાઓ માટેના અરજીપત્રકો.
  • અરજી ફોર્મ પી.ડી.એફ.અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવાં છે.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

ઓનલાઈન ફરિયાદ નિવારણઃ

  • તમારી ફરિયાદ નિવારણની અરજી ઓનલાઈન મોકલો.
  • તમે તમારી અરજી હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં મોકલી શકો.
  • ફરિયાદ નિવારણનું સ્ટેટ્સની તપાસ
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

જન ભાગીદારીઃ

આહાર અને નાગરિક પુરવઠા વિભાગઃ

  • ગામ/રેશનની દુકાનનું રેશનકાર્ડ હોલ્ડરોની તેમના પ્રકાર લાલ/પીળું/કેસરી/સ્લેટીયા કલરના કાર્ડ ધારકોની વિગત.
  • જુદી-જુદી શ્રેણીઓ માટે રેશનની દુકાનોની જિલ્લાવાર અનાજની ફાળવણી.
  • લાભાર્થી ખેડૂતોનાં નામ સહિત જિલ્લાવાર મેળવવામાં આવતાં ચોખા.
  • રેશનકાર્ડમાં સુધારો.
  • ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગ સંબંધિત ફરિયાદની નોંધણી.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

ઓનલાઈન મતદાર યાદીઃ

  • નામ મુજબ અથવા સરનામા મુજબ મતદાર યાદીમાંથી મતદારનં નામ શોધવું.
  • ચૂંટણી આયોગ સંબંધિત અરજી ફોર્મ.
  • જિલ્લાવાર મર્યાદાસૂચક નકશો.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

પસંદગી

છત્તીસગઢ ની નાગરિક સક્ષમતા અંગેની ઓનલાઈન માહિતી.

  • ઓનલાઈન જન્મ અને મૃત્યુની નોંધણી.
  • અરજીની સ્થિતિની તપાસ.
  • વીજળીનું અને ફોન બિલની ચૂકવણી.
  • વિવધ નાગરિક સેવાઓ માટેનું અરજી ફોર્મ.

ઓનલાઈન સરકારી નોટિસોઃ

  • તમામ સરકારી નોટિસો હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે.
  • નોટિસો પી.ડી.એફ.ફોર્મેટમા અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવી છે.

ઈ-મેઈલ ડિરેક્ટરીઃ

  • તેમના નામ સહિતના ઈ-મેઈલ આઈ.ડી. તથા રાજ્ય સરકારના અધિકારીઓનો સંપર્ક કરવાની સંપૂર્ણ માહિતી જેમકે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ઉપ મુખ્ય સચિવો, પ્રિન્સીપલ સચિવો, સેક્રેટરીઓ અને જિલ્લા કલેક્ટરો,
  • ઈ-મેઈલ દ્વારા તમારી ફરિયાદ સીધી મોકલો.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

ઈ-ચલણઃ

  • ઓનલાઈન સેલ્સ ટેક્ષ, એક્સાઈઝ ડ્યુટી, પ્રોફેશનલ ટેક્ષ અને જમીન મહેસૂલ વિગેરેની ચૂકવણી.
  • નોંધણી કરાવ્યા બાદ ચૂકવણી કરી શકાય.
  • ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate