অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વીજળી

વીજ સેવાઓ અંગે ભરવાપાત્ર થતી ફી (રકમ)

 

નાગરિકોને પુરી પાડવામાં આવતી સેવાઓ અંગે ભરવાપાત્ર થતી ફી(રકમ)નું પત્રક

અ.નં

વિગત

નોંધણી ફી(પરત ન મળવાપાત્ર કાયમી/ હંગામી નવીન જોડાણ માટે

/ રૂપિયા

નોંધણી ફી હયાત સ્થળમાં જ શીફટીંગ માટે તથા લોડ વધારા / ઘટાડા માટે

/ રૂપિયા

નોંધણી ફી વીજ જોડાણ નું નામ કે માલિકીપણું બદલવા માટે

/ રૂપિયા

વીજ પૂરવઠો ફરી ચાલુ કરવા ભરવાપાત્ર થતી રકમ રૂપિયા

ગ્રાહકની વિનંતીથી પુરવઠો બંધ કરવા ભરવા પાત્ર થતી રકમ રૂપિયા

મીટર તપાસણી અંગે ભરવા પાત્ર થતી રકમ રૂપિયા

અ. ઘરવપરાશ

સીંગલ ફેઇઝ

૪૦

૪૦

૨૦

૧૦૦

૫૦

૧૦૦

થ્રી ફેઈઝ

૧૦૦

૧૦૦

૧૦૦

૧૦૦

૫૦

૩૦૦

બ. વાણિજ્ય

૧.

સીંગલ ફેઈઝ

૧૦૦

૧૦૦

૧૦૦

૨૦૦

૧૦૦

૧૦૦

થ્રી ફેઈઝ

૧૦૦

૧૦૦

૪૦૦

૨૦૦

૧૦૦

૩૦૦

ક.  ખેતીવાડી

થ્રી ફેઈઝ (એલ.ટી)

૨૦૦

૨૦૦

૩૦૦

૨૦૦

૧૦૦

૩૦૦

ડ. ઔદ્યોગિક

થ્રી ફેઈઝ

૪૦૦

૪૦૦

૪૦૦

૯૦૦

૫૦૦

૩૦૦

૨-અ

ભારે તથા અતિભારે દબાણવાળા (લોડ વધારા માટે

પ્રતિ કીવીએ રૂ.૧૦/- મહત્તમ રૂ.૨૫૦૦૦/-

પ્રતિ કીવીએ રૂ.૧૦/- મહત્તમ રૂ.૨૫૦૦૦/- લોડ વધારા માટે

૨૦૦૦/-

૩૨૦૦/-

૧૫૦૦/-

૧૦૦૦/-

૨-બ

ભારે તથા અતિભારે દબાણવાળા (લોડ ઘટાડા માટે

-

પ્રતિ કીવીએ રૂ.૧૦/- મહત્તમ રૂપિયા  ૨૦૦૦/-

૨૦૦૦/-

૩૨૦૦/-

૧૫૦૦/-

૧૦૦૦/-

અન્ય

અન્ય બાકી રહેતા તમામ

૧૦૦

૧૦૦

૪૦૦

૯૦૦

૫૦૦

૫૦૦

(એલટી)

વીજ જોડાણમાં નામ બદલવા માટે

ફરીયાદ અને તેનું નિવારણ


ફરીયાદ નિવારણસમય : (ફરીયાદ નોંધણી સમયથી) સામાન્ય રીતે ગ્રાહકના સ્થાપન ઉપર સવારે ૮.૦૦ થી રાત્રિના ૮.૦૦ સુધી : ફરીયાદ નિવારણની કાર્યવાહી કરવામાં આવશે. બાકી રહેલ કે તે સમય સિવાય મળેલ ફરીયાદનું નિવારણ બીજા દિવસે કરવામાં આવશે.

ઈ-૧

વીજ વિક્ષેપ સંબંધી

શહેરી વિસ્તાર

ગ્રામ્ય વિસ્તાર

 

સામાન્ય પ્રકારની ફરિયાદ

૪  કલાક

૨૪  કલાક

 

ડી.ઓ.ફ્યુઝ ઉડી જવાની

૬  કલાક

૨૪  કલાક

 

રૂટીન લાઇન ફોલ્ટ

૮  કલાક

૨૪  કલાક

 

એચટી લાઈનનો તાર ઉતરી જવાથી

૮  કલાક

૨૪  કલાક

 

એચટી લાઈન   ઉપર ઝાડ પડી જવાથી

૧૦  કલાક

૨૪  કલાક

 

લાઈનનો તાર તુટી જવો

૧૨  કલાક

૨૪  કલાક

 

થાંભલો ભાંગી જવાથી

૨૪  કલાક

૪૮  કલાક

 

એલટી લાઈનનાશોર્ટ સર્કીટ ના કારણે આગ લાગવાથી

૬  કલાક

૩૦  કલાક

 

ડીસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ખામી થવાથી

૧  દિવસ

૩  દિવસ

 

૧૦

પાવર ટ્રાન્સફોર્મર કે સંબંધિત સ્વીચ ગીયરમાં ખામી થવાથી

તાંત્રિક રીતે શક્ય હોય તો બે દિવસમાં વીજળી પુરવઠો ચાલુ કરી દઈ બાકીની કાર્યવાહી ૧૫ દિવસ

 

૧૧

સર્વીસ લાઈનમાં ખામી થવાથી

 

 

 

 

(અ) ઓવર હેડ લાઈન

૨૪  કલાક

૪૮  કલાક

 

 

(બ) અંડર ગ્રાઉન્ડ લાઈન (રોદ ખોદવાની મંજૂરી મળ્યાબાદ)

૩   દિવસ

૩   દિવસ

ઈ-૨

 

મીટર / મીટરીંગ સીસ્ટમ સંબંધી

શહેરી વિસ્તાર

ગ્રામ્ય વિસ્તાર

 

સ્થળ તપાસ

૭   દિવસ

૧૫   દિવસ

 

સ્થળ તપાસ પછી ખામીની ગ્રાહકને જાણ

૧૫   દિવસ

૧૫   દિવસ

 

મીટર બદલવાની માંગણી

૭   દિવસ

૭   દિવસ

ઈ-૩

 

વીજળી બીલ સંબંધી

૧૦   દિવસ(સ્થળ મુલાકાતના કિસ્સામાં      ૧૫ દિવસ)

 

 

વીજળીબીલનાનાણાં બોર્ડના એજન્સી ના અને પોસ્ટ ઓફિસના કેશ કાઉન્ટર ઉપર રોકડા/ ચેક/ ડીડી દ્વારા સ્વીકારવામાં આવે છે.

 

 

 

 

 

 

ઘર વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજો

૧. અરજીપત્રક કંપનીના નમૂના મુજબનું

૨. સ્થળમાં અન્ય કોઈનો હક્ક , હિત હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ

૩. સ્થળ ભાડાનું હોય તો. માલિકનું વીજ જોડાણ આપવા માટે "ના વાંધા પ્રમાણપત્ર"

૪. સ્‍થળની માલિકી દર્શાવતો/મકાન નંબર સાથેનો સક્ષમ અધિકારીનો દાખલો, અગર કરવેરા બીલની છેલ્‍લા વર્ષની પ્રામાણિત નકલ

૫. અન્ય કિસ્સામાં કંપનીની લાગુ પડતી કચેરીનો સંપર્ક સાધવો.

ફોર્મ્સ ડાઉનલોડ માટે

ઔધ્યોગિક વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજો

૧. અરજીપત્રક કંપનીના નમૂના મુજબનું

૨. સ્થળમાં અન્ય કોઈનો હક્ક , હિત હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ

૩. સ્થળ ભાડાનું હોય તો. માલિકનું વીજ જોડાણ આપવા માટે "ના વાંધા પ્રમાણપત્ર"

૪. સ્‍થળની માલિકી દર્શાવતો/મકાન નંબર સાથેનો સક્ષમ અધિકારીનો દાખલો, અગર કરવેરા બીલની છેલ્‍લા વર્ષની પ્રામાણિત નકલ

૫. અન્ય કિસ્સામાં કંપનીની લાગુ પડતી કચેરીનો સંપર્ક સાધવો.

૬. અરજદારની ઉંમરનો દાખલો

૭. અરજદારને નામે કોઈ સ્થાવર મિલ્કત ના હોય તો , કરારનામાની મુદત સુધીની મીનીમમ ચાર્જની રકમ ડીપોઝીટ પેટે ભરવા બાબતની સંમતિ.

૮ . પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું “ ના વાંધા પ્રમાણપત્ર “ (લાગુ પડતા ઉદ્યોગો માટે)

૯. બિન- ખેતી હુકમ

૧૦. ભાગીદારી હોય તો “ ના વાંધા પ્રમાણપત્ર “

૧૧. ભાગીદારી પેઢીનો દસ્તાવેજ / પ્રાઈવેટ લીમીટેડ હૌઅ તો આર્ટીકલ્સ ઓફ મેમોરેન્ડમ તથા પાવર ઓફ એટર્ની

૧૨. જીઆઈડીસી નોટીફાઈડ વિસ્તાર હોય તો એલોટમેન્ટ લેટર તથા પઝેશન લેટર.

ખેતીવાડીનાં વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્‍તાવેજો

૧. ૭/૧૨ , ૮-અ- નમૂના ૬ હકક પત્રકના ઉતારા માટે(૭/૧૪૨ના ઉતારામાં કૂવા કે બોરની નોંધ હોવી જરૂરી રહેશે.)

૨. ૭/૧૨ ના ઉતારામાં અન્ય ભાગીદારો દર્શાવેલ હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ

૩. આજુબાજુના સર્વે નંબર દર્શાવતો , ગામનો ટીકા-મેપ અને બોરની જગ્યા દર્શાવતો નકશો.

૪. ગુજરાત ભૂગર્ભ જળસત્તા મંડળ – ગાંધીનગરનો બોર અંગેનું મંજૂરી પત્રક(ડાર્ક ઝોન વિસ્તાર માટે).

સ્ત્રોત: ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate