વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

Uco બેન્ક

Uco બેન્ક મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ વિષે માહિતી

મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ

 • એસએમએસ ચેતવણી સેવાઓ
 • મોબાઇલ બેન્કિંગ સેવાઓ

એસએમએસ ચેતવણી સુવિધા

 • પગાર ક્રેડિટ
 • ખાતામાં નામા ઓછા થાય
 • ખાતામાં નામા ઉમેરાય
 • ચેક બાઉન્સ થાય
 • અમુક મર્યાદા ઉપર જમાનાણા જાય
 • અમુક મર્યાદા નીચે જમાનાણા જાય
 • બિલ ચુકવણી / બીલ નોંધણી (ઈ-બેન્કિંગ મારફતે) ચેતવણી

એસએમએસ ચેતવણી સેવાઓ સિવાય, Uco બેન્ક પણ મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે :

 • બેંકમાં જમાનાણા જાણવા માટે
 • છેલ્લા ત્રણ વ્યવહારોની વિગતો મેળવવા માટે
 • જારી થયેલા ચેકની મંજૂરીની સ્થિતિ જાણવા માટે
 • બેંકના નિવેદનની અરજી મોકલવા માટે

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા

 • તમારી સૌથી નજીકની બેન્ક પાસેથી અરજીપત્રક પ્રાપ્ત કરો.
 • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્રક જમા કરો.

વધુ  માહિતી

યુકો બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો
3.08888888889
jignesh May 11, 2015 09:49 AM

અમારા ગામે બેંકની સગવડ નથી .તો ચડાસના માણસા જી. ગાંધીનગર

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top