વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

IDBI બેન્ક

IDBI બેન્ક મોબાઇલ બેન્કિંગ વિષે માહિતી

IDBI મોબાઇલ બેન્કિંગ નીચેની સેવાઓ માટે ઉપલબ્ધ છે

  • જમારાશીની પૂછપરછ
  • છેલ્લા 3 વ્યવહાર
  • ચેકની ચુકવણીની સ્થિતિ
  • ચેક - બુકની અરજી માટે
  • નિવેદનપત્રની વિનંતિ
  • ડિમેટ - નિ:શુલ્ક જમારાશી થોભાવવી
  • ડિમેટ - છેલ્લા 2 વ્યવહાર
  • ઉપયોગીતા બિલની ચુકવણી

સેવાઓ

એસએમએસ માળખું.
Send an SMS to 9820346920 or 9821043718

જમારાશીની તપાસ

ટાઈપ કરો BAL <Space> ગ્રાહક આઈડી પીન <Space> ખાતા ક્રમાંક

મદતી નાણાની તપાસ

ટાઈપ કરોFD <Space> ગ્રાહક આઈડી પીન <Space> ખાતા ક્રમાંક

છેલ્લા 3 વ્યવહારો

ટાઈપ કરોTXN <Space> ગ્રાહક આઈડી પીન <Space> ખાતા ક્રમાંક

ચેકની ચૂકવણીની સ્થિતિ

ટાઈપ કરોCPS <Space> ગ્રાહક આઈડી પીન <Space> ચેક ક્રમાંક <Space> ખાતા ક્રમાંક

ચેક બુક વિનંતી

ટાઈપ કરો CBR <Space> ગ્રાહક આઈડી પીન <Space> પત્તાની સંખ્યા <Space> ટાઈપ P વ્યકિત માટે કે ટાઈપ M મેઈલ દ્વારા ચેક બુક મોકલવા માટે <Space> ખાતા ક્રમાંક

પીનમાં ફેરફાર

ટાઈપ કરો CPN <Space> ગ્રાહક આઈડી <Space> જૂની પીન <Space> નવી પીન

પ્રાથમિક ખાતામાં ફેરફાર

ટાઈપ કરો CPA <Space> ગ્રાહક આઈડી પીન <Space> ખાતા ક્રમાંક

નોંધણી પ્રક્રિયા:

ચેનલ રજીસ્ટ્રેશન ફોર્મ (શાખા કચેરી અને એટીએમ પર ઉપલબ્ધ છે) ભરો અને તેમને તમારી સૌથી નજીકની શાખા ખાતે સબંધીત વ્યવસ્થાપક પાસે જમા કરાવો અથવા ડ્રોપ બોક્સમાં નાખો.

વધુ  માહિતી

2.90909090909
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top