હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / સ્ટેટ બેન્ક ઓફ મૈસુર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટેટ બેન્ક ઓફ મૈસુર

સ્ટેટ બેન્ક ઓફ મૈસુર મોબાઇલ પર બેન્કિંગ સુવિધા વિષે માહિતી

સ્ટેટ બેન્ક ઓફ મૈસુર મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે:

 • નાણાનું પરિવહન (બેંકની અંદર અને બહાર - NEFT મદદથી)
 • પુછપુરછ સેવાઓ (જમાનાણાની પુછપરછ / હિસાબ નિવેદન)
 • અરજી સેવાઓ (ચેક - બુક વિનંતી)
 • બિલ ચુકવણી (ઉપયોગીતા બીલ, ક્રેડિટ કાર્ડ)
 • એમ-કોમર્સ (મોબાઇલ રીચાર્જ, વ્યાપારીક ચુકવણી, એસબીઆઈ જીવન વીમા પ્રિમીયમ)

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે લાયકાત

 • સ્ટેટ બેંક ઓફ મૈસુરમાં ખાતું (વર્તમાન /બચત) ધરાવતા બધા ગ્રાહકો માટે મોબાઇલ બેંકિંગ સેવા ઉપલબ્ધ છે.
 • ગ્રાહકો આ સેવાઓ માટે નોંધણી કરાવી શકે છે.

નાણા પરિવહન અને બિલ / વેપારી ચુકવણી માટે દૈનિક વ્યવહાર મર્યાદા વ્યકિતદીઠ અનુક્રમે રૂ.5000 અને 10,000 તેમજ એક સંપૂર્ણ કૅલેન્ડર મહિને દીઠ 30,000ની મર્યાદા રહેશે.

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત

 • એસએમએસ / જીપીઆરએસ/ ડબલ્યુએપી પર જાવા સક્રિયકૃત મોબાઇલ ફોન
 • GPRS સાથે બિન જાવા ફોન

એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા

 • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરેલી અરજી જમા કરો.

વધુ  માહિતી

બ્લૂટૂથ કે માહિતી કેબલની મદદથી માર્ગદર્શન માટે અહીં ક્લિક કરો
2.875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top