મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ
- નાણાનું પરિવહન (બંકની અંદર અને બહાર-NEFTની મદદથી)
- પુછપરછ સેવાઓ (જમાનાણાનું નિવેદન / હિસાબી ટુંકું નિવેદન)
- અરજી સેવાઓ (ચેક - બુક વિનંતી)
- બિલ ચુકવણી (ઉપયોગીતા બીલ, ક્રેડિટ કાર્ડ)
- એમ-કોમર્સ (મોબાઇલ રીચાર્જ, વ્યાપારીક ચુકવણી, SBI જીવન વીમા પ્રિમીયમ, ટાટા સ્કાય / બીગ ટીવી વગેરેના રીચાર્જ)
મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે લાયકાત
- આ મોબાઇલ બેન્કિંગ સેવા સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરમા ખાતા (વર્તમાન બચત /) ધરાવતા બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે
- આ સેવાઓ માટે ગ્રાહકોએ નોંધણી કરાવવી પડશે.
મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત
- એસએમએસ/GPRS/ડબલ્યુએપી પર જાવા સકિયકૃત મોબાઇલ ફોન
- GPRS સાથે બિન જાવા ફોન
એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા
- તમારી સૌથી નજીકની શાખામાંથી અરજી પત્રક પ્રાપ્ત કરો.
- જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્રક જમા કરો.
મોબાઇલ બેન્કિંગ સેવાઓ સંચાલિત વ્યાપાર નિયમો:
- મોબાઈલ બેન્કિંગ દ્વારા નાણા પરિવહન અને બીલ તેમજ વેપારી ચુકવણી માટે દૈનિક વ્યવહારની મર્યાદા વ્યક્તિ દીઠ રૂ. 50,000 / - અને એકંદરે કૅલેન્ડર મહિના દીઠ મર્યાદા રૂ, 2,50,000 /.ની રહેશે.
- આ સેવા નિઃશુલ્ક છે. જો કે, એસએમએસ /GPRS જોડાણની કિંમત માટે ગ્રાહક પાસેથી ખર્ચ વસુલવામાં આવશે.
વધુ માહિતી
સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.