હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક

ઉપલબ્ધ સેવાઓ

  • જમારાશીની પૂછપરછ
  • ટૂંકું નોંધપત્ર (છેલ્લા 3 વ્યવહારો)
  • ચેક બુક વિનંતિ
  • બેન્ક નોંધપત્રની વિનંતિ

એકવાર તમે મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધણી કરી લો, એકવાર તેનો ઉપયોગ કરો, (દા.ત. તમારા ખાતાની જમારાશીને ચકાસી લ), તમારે આ સેવાનો ઉપયોગ કરવા માટે માત્ર એક એસએમએસ મોકલવાની જરૂર પડશે:

સેવાઓ એસએમએસ માળખું, 9987123123 એસએમએસ કરો
જમારાશીની તપાસ BAL A1
ટૂંકુ નોંધપત્ર (છેલ્લા 3 વ્યવહારો) TXN A1
ચેક બુક વિનંતી CBR A1
બેંક નિવેદન વિનંતી STR A1
કીવર્ડની યાદી HELP A1

વધુ માહિતી

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કની મોબાઇલ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
2.89285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top