વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિન્ડીકેટ બેન્ક

સિન્ડીકેટ બેન્ક મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ વિશ માહિતી

મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ

 • એસએમએસ પર પૂછપરછ સુવિધા
 • એસએમએસ ચેતવણી સુવિધા

નીચેની સેવાઓ એસએમએસ તપાસ હેઠળ ઉપલબ્ધ છે:

 • એસએમએસ બેંકિંગ માટે નોંધણી
 • બેંકમાં જમાનાણા જાણવા માટે
 • પ્રાથમિક ખાતા બદલવા માટે
 • ગાળાની રકમની વિગતો જાણવા માટે
 • જારી થયેલા ચેકની મંજૂરીની સ્થિતિ જાણવા માટે
 • જારી થયેલા ચેક ચૂકવણી રોકવા માટે વિનંતી
 • છેલ્લા 5 વ્યવહારની વિગતો મેળવવા માટે

એસએમએસ પૂછપરછ સેવા માટે નોંધણી પ્રક્રિયા

 • તમારી મુખ્ય શાખામાંથી એસએમએસ બેંકિંગ અરજીપત્ર મેળવો,
 • જરૂરી દસ્તાવેજ સાથે અરજીપત્રક જમા કરાવો.
 • ત્યાર પછી, એ જ મોબાઇલ ફોન મારફતે એસએમએસ ઇન્કવાયરી માટે એસએમએસ નોંધણી સંદેશો મોકલવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણે નોધણી કરો.
 • મોબાઇલ નંબરોની વિગતો (દેશના કોડ સાથે જે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરવો હોય તેનો અરજીપત્રકમાં સ્પષ્ટ ઉલ્લખ કરો,
 • તમામ એસએમએસ ટૂંકા કોડ માત્ર '56767 ' પર મોકલવામાં આવશે.
 • એસએમએસ પૂછપરછ સેવા માટે અરજી પત્રક ડાઉનલોડ કરો.

એસએમએસ ચેતવણી સુવિધા

સિન્ડીકેટ બેન્કની એસએમએસ ચેતવણી સેવા હેઠળ, તમારા ખાતા સાથે જોડાયેલી બાબતો માટે નોંધાવાયેલી એસએમએસ સુવિઘા માટે આપોઆપ સંદેશાઓ મોકલે દે છે,

 • જ્યારે ડેબીટ/ક્રેડિટ વ્યવહારની રકમ રૂ.10000 /-થી ઉપર હોય અથવા ગ્રાહક દ્વારા સ્પષ્ટ થયેલ રકમ,
 • વર્તમાન જમાનાણા માટે માસિક ચેતવણી / ચાલુ ખાતાની કોઈપણ જવાબદારી કે જેના માટે ચેતવણીની સુવિધાની નોંધણી કરાવી હોય,
 • ઓવરડ્રાફટ ચેતવણી કે જ્યારે તમારા સક્રિય ખાતામાંથી જમાનાણા ડેબીટ કે મર્યાદા કરતા વધી જાય ત્યારે...

એસએમએસ ચેતવણીઓ સુવિધા માટે દાખલ પ્રક્રિયા

 • તમારી મુખ્ય શાખા માંથી એસએમએસ બેંકિંગ અરજી પત્રક પ્રાપ્ત કરો, અરજીપત્રક ભરો અને એ જ શાખામાં ભરીને જમા કરાવો.
 • એજ અરજી, તમે ખાસ એસએમએસ ચેતવણી સુવિધા માટે વિનંતી કરો,
 • મોબાઇલ નંબરોની વિગતો (દેશનો કોડ સાથે) જે ચેતવણીઓ તમને મોકલવાની હોય તેનો અરજીપત્રકમાં ખાસ ઉલ્લેખ કરવો.

વધુ  માહિતી

સિન્ડીકેટ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અને અહીં ક્લિક કરો
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top