હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / લક્ષ્મી વિલાસ બેન્ક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લક્ષ્મી વિલાસ બેન્ક

એસએમએસ બેંકિંગના લક્ષણો

  • દૈનિક જમાનાણાની ચેતવણીઓ
  • રૂ.5000/- અને ઉપરના કોઈપણ ડેબીટ વ્યવહારો પર ચેતવણી
  • રૂ.5000/- અને ઉપરના કોઈપણ ક્રેડિટ વ્યવહારો પર ચેતવણી
  • મૂળભૂત ખાતાને બદલવાની સુવિધા
  • ખાતાના જમાનાણાની વિગતો (CIF આઈડી સાથે જોડાયેલ સંબંધીત ખાતું )
  • ખાતાની પ્રવૃત્તિ (છેલ્લા 5 વ્યવહારો)
  • ચેકના દરજ્જાની પૂછપરછ
  • સ્થિર જમારોકડની વિગતો
  • મૂળભૂત ખાતુ બદલવા

મોબાઇલ બેન્કિંગની સેવાઓનો ઉપયોગની પ્રક્રિયા

સેવાઓ

SMS માળખું
56070ને SMS મોકલો

એસએમએસ બેન્કિંગ માટે નોંધણી અને મૂળભૂત CASA ખાતા સાથે જોડાણ
Account

ટાઈપ કરો LVB REG <Space> ગ્રાહક ક્રમાંક <Space> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો

મૂળભૂત CASA ખાતાને બદલવા

ટાઈપ કરો LVB ACC <Space> ગ્રાહક ક્રમાંક <Space>
ખાતા ક્રમાંક અને એક SMS મોકલો

જમાનાણાની પુછપરછ

ટાઈપ કરો LVB BAL <Space> ગ્રાહક ક્રમાંક <Space> ખાતા ક્રમાંક   અને એક SMS મોકલો

એક જ વપરાશકર્તા આઈડી હેઠળ ચોક્કસ CASA ખાતાના જમાનાણાની પુછપરછ

ટાઈપ કરો LVB BAL <Space> ગ્રાહક ક્રમાંક <Space>
ખાતા ક્રમાંક અને એક SMS મોકલો

પહેલા 3 ગાળાના જમારકમની પુછપરછ

ટાઈપ કરો LVB TDQ <ગ્રાહક ક્રમાંક > અને એક SMS મોકલો

Cમૂળભૂત CASA ખાતાના ચેકના દરજ્જાની પુછપરછ

ટાઈપ કરો LVB CHQ <Space> ગ્રાહક ક્રમાંક <Space>
ચેક ક્રમાંક અને એક SMS મોકલો

મૂળભૂત ખાતાના છેલ્લા 5 વ્યવહારોની પુછપરછ

ટાઈપ કરો LVB <Space> TXN <ગ્રાહક ક્રમાંક > અને એક SMS મોકલો

અન્ય ખાતાના છેલ્લા 5 વ્યવહારોની પુછપરછ

ટાઈપ કરો LVB <Space> TXN <ગ્રાહક ક્રમાંક > <Space No> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો

એસએમએસ બેન્કિંગ સુવિધા પર રોક લગાવવા માટે

ટાઈપ કરો LVB <Space> DEL <ગ્રાહક ક્રમાંક > and અને એક SMS મોકલો

વધુ માહિતી

લક્ષ્મી વિલાસ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.20408163265
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top