હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા

યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે માહિતી

ઉપલબ્ધ સેવાઓ

  • જમાનાણાની પૂછપરછ
  • છેલ્લા 5 વ્યવહારોની તપાસ
  • ફેક્સ / ઈ મેલ દ્વારા ટૂંકું નિવેદન
  • બેન્ક ઉત્પાદન સંબંધિત માહિતી
  • જોડાયેલા ખાતામાં નાણાનું પરિવહન
  • પીનમાં ફેરફાર

નોંધણીની પ્રક્રિયા

  • ગ્રાહકોએ ટેલિબેન્કિંગ સુવિધાઓ મેળવવા માટે અરજી પત્રક ભરવાનું રહે છે અને તે જ અજીપત્રકને તેમનું ખાતું હોય તે શાખામાં જમા કરાવવાનું રહે છે.
  • 033-22428940 પર ડાયલ કરીને ગ્રાહક જાતે પીન મેળવી શકે છે.
  • અરજીપત્રક જમા કરાવ્યાના 24 કલાક બાદ, કામકાજના દિવસ દરમ્યાન સવારે 10થઈ સાંજે 6 સુધીના ગાળામાં પીન મેળવી શકાય છે.

વધુ  માહિતી

યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા
3.1568627451
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top