વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતીય ઓવરસીઝ બેંક

ભારતીય ઓવરસીઝ બેંક ની મોબાઈલ બેન્કિંગ સુવિધા વિષે ની માહિતી

ઉપલબ્ધ સેવાઓ:

  • જમા રકમની પૂછપરછ,
  • બેંક નાનું પત્રક,
  • રૂપિયાની તબદીલી,
  • નવી ચેક-બુક આપવા માટેની અરજી, ચેક ચુકવણી પર રોક વગેરે...

આઈઓબી મોબાઈલ બેન્કિંગ સુવિધા મેળવવા માટેની નોંધણી પ્રક્રિયા

ગ્રાહક જ્યાં તેમના ખાતાની જાળવણી કરવામાં આવે છે ત્યાં આઈઓબી મોબાઈલ બૅન્કિંગની નોંધણી કરાવી શકે છે. જેના માટે નીચેના પગલાંઓનું અનુસરો કરો:

પગલું 1: મોબાઇલ બેન્કિંગની અરજી પત્ર શાખા પર ઉપલબ્ધ હોય છે (અથવા) અરજી પત્ર પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો.
પગલું 2: ડાઉનલોડ કરો અને અરજી પત્રની છાપેલી નકલ મેળવી તેને તમારી શાખામાં જમા કરો.
પગલું 3: ગ્રાહકે તેમના ખાતાની જાળવણી થતી હોય તે શાખામાં પોતાના સરનામાનો પુરાવો અરજી પત્ર સાથે જમા કરાવો.
પગલું 4: નોંધણી થઈ ગયા બાદ, ગ્રાહકને બે એસએમએસ મેળશે
પગલું 5: મોબાઇલ બેન્કિંગની એમપીન 3 દિવસની અંદર તમારા દ્વારા નોંધાવાયેલા સરનામા પર મોકલવામાં આવશે.
પગલું 6 એક વાર તમને એમપીન મેળી જાય, www.iobnet.mobi પર જાવ અને તમારા માન્ય વપરાશકર્તા આઈડી (યુઝર આઈડી) અને એમપીન દાખલ કરો..
પગલું 7: મોબાઇલ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ શરૂ કરો.

વધુ માહિતી

આઈઓબી મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.11627906977
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top