વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એચડીએફસી બેન્ક

એચડીએફસી મોબાઇલ બેન્કિંગ વિશેની માહિતી

એચડીએફસીની મોબાઇલ બેન્કિંગ સેવા કોલ કર્યા વિના ગ્રાહકોને મોબાઇલ ફોન પર બેન્કિંગ વ્યવહારો કરવા માટે પરવાનગી આપે છે, એસએમએસ સુવિધા પણ વાપરી રહ્યા છે. ગ્રાહક મોબાઇલ ફોનની સ્ક્રીન પર તેમના વ્યવહારો પણ જોઈ શકે છે

મોબાઇલ બેન્કિંગ મારફતે ઉપલબ્ધ સેવાઓ

 • ગ્રાહક ઓળખ નંબર સાથે જોડાયેલા તમામ ખાતાની જમારાશીની પૂછપરછ કરી શકે છે (વધુમાં વધુ 5 ખાતા )
 • પ્રાથમિક ખાતાના છેલ્લા 3 વ્યવહારો તપાસી શકાશે
 • ચેકની ચૂકવણી રોકવા માટેની માગણી
 • ચેક - બુકની અરજી માટે
 • ખાતાના નોંધપત્રની અરજી માટે
 • ચેકની સ્થિતિની પૂછપરછ
 • મુદતી જમારાશીની તપાસ વગેરે

નોંધણી પ્રક્રિયા

 • જો તમે બેંક સાથે ખાતું ખોલ્યું છે, તો ખાતા શરૂ કરવાના દસ્તાવેજ દ્વારા મોબાઈલ બૅન્કિંગ માટે અરજી કરો.
 • જો તમારું પહેલાથી જ બેંકમાં ખાતું છે, તો કમ્બાઈન્ડ ડાયરેક્ટ બેન્કિંગ ચેનલ ફોર્મ મારફતે મોબાઈલ બૅન્કિંગ માટે અરજી કરો. આ ફોર્મ ભરો અને તેને તમારી સૌથી નજીકની શાખા પર જમા કરો.
 • જો તમારું પહેલાથી જ બેંકમાં ખાતું છે અને જો તમે નેટબેન્કિંગ સેવાઓ માટે નોંધણી કરાવી રહ્યા હોય, તો પછી તમે ઓનલાઇન રજીસ્ટર કરી નેટ બેંકિંગ અંદર ઉપલબ્ધ 'મોબાઇલ બેન્કિંગ રજિસ્ટ્રેશન' વિકલ્પ નો ઉપયોગ કરી શકો છો.

સેવાઓ

એસએમએસ માળખું
5676712 પર એસએમએસ મોકલો

બેંક તરફથી પ્રતિભાવ

જમાનાણાની તપાસ

ટાઈપ BAL અને એસએમએસ મોકલો

ખાતામાં જમા નાણાની વિગત આપશે.( તમારા ગ્રાહક આડી સાથે જોડાયેલા મહત્તમ 5 ખાતા )

ટૂંકું નિવેદનપત્ર

ટાઈપ TXN અને એસએમએસ મોકલો

તમારા ડેબીટ/ક્રેડિટ ખાતાના છેલ્લા 3 વ્યવહારોની વિગત આપશે.

ચેકની સ્થિતિની તપાસ

ટાઈપ CST <6 અંકનો ચંક ક્રમાંક> અને એસએમએસ મોકલો.

તમારા ચૂકવાયેલા કે રોકાયેલા ચેકની સ્થિતની વિગતો આપશે.

ચેક બૂક માટે વિનંતી

ટાઈપ CHQ અને એસએમએસ મોકલો

ચેક બુક તમને મેલ કરવામાં આવશે

ચેકની ચૂકવણી પર રોક

ટાઈપ STP <6 અંકનો ચેક ક્રમાંક> અને એસએમએસ મોકલો.

તમારા ચેકની ચૂકવણી પર રોક લગાવ્યાની વિગત આપશે

ખાતાના નિવેદનની વિનંતી

ટાઈપ STM અને એસએમએસ મોકલો

તમારા ખાતાની ટુંકી નોંધ તમારા સરનામા પર મોકલવામાં આવશે.

મુદતી જમારાશીની તપાસ

ટાઈપ FDQ અને એસએમએસ મોકલો.

તમારા મુદતી જમારાશીની વિગતો આપશે. ( મહત્મ 5 ખાતા )

વધુ માહિતી

એચડીએફસી બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

3.03636363636
Bhikhàbhi. P Patel Oct 06, 2017 05:12 PM

ચિલર માટે એમ મ પીન મોકલવો

હરગોવનભાઈ બાબુજી ઠાકોર Dec 23, 2016 01:12 PM

મારા ખાતામાં મોબાઈલ ન.એડ કરો
97*****54

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top