વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એક્સિસ બેન્ક

એક્સિસ બેન્ક વિશેની માહિતી

ઉપલબ્ધ સેવાઓ:

 • જમારાશીની પૂછપરછ
 • છેલ્લા 3 વ્યવહાર
 • ચેકની સ્થિતિ
 • ડિમેટ ખાતાની સુરક્ષા જમારાશી
 • મોબાઇલ બેન્કિંગની સક્રિયતા
 • મોબાઇલ બેન્કિંગમાંથી નામકમી

સેવા માટે ખર્ચ

 • 150 રૂ. (વત્તા કર) દર નાણાકીય વર્ષ માટે ચૂકવવાના રહેશે
 • નિ:શુલ્ક વપરાશ અવધિની તક દરેક પ્રથમ નોંધણી વખતે આપવામાં આવે છે. જો 60 દિવસની અંદર ગ્રાહક ઉમેદવારી રદ કરે, કોઈ સેવાની કોઈ વસુલાત કરવામાં નહિ આવે

મોબાઇલ સેવાઓ વાપરવાની રીત :

સેવાઓ

એસએમએસ માળખું

બેંક તરફથી પ્રતિભાવ

જમારાશીની પુછપરછ

ટાઈપ BAL <Space> ખાતા ક્ર્માંક અને એસએમએસ મોકલો

ચોક્કસ ખાતા ક્રમાંકના ખાતાની જમારાશીની વિગતો આપે છે

છેલ્લા 3 વ્યવહારો

ટાઈપ MINI <Space>  ખાતા ક્ર્માંક અને એસએમએસ મોકલો

ચોક્કસ ખાતા ક્રમાંકના છેલ્લા 3 વ્યવહારોની વિગત આપે છે.

ચેકની સ્થિતિ

ટાઈપ CHQSTATUS <Space> ખાતા ક્ર્માંક <Space>  ચેક ક્રમાંક અને એસએમએસ મોકલો

તમે વિનંતી કરતા ચેકની સ્થિતિની વિગતો આપશે

ડિમેટ ખાતામાં રહેલી સુરક્ષા જમારાશી

ટાઈપ DMAT <Space> ગ્રાહકનો આઈડી <Space> > ISIN ક્રમાંક અને એસએમએસ મોકલો

તમારા નિશ્ચિત ગ્રાહક આઈડીની ચોક્કસ ડિમેટ શેર/સુરક્ષા જમારાશીની વિગતો આપશે

મોબાઈલ બેન્કિંગની સક્રિયતા

ટાઈપ ACT <Space> સંપુર્ણ ખાતા ક્રમાંક

મોબાઈલ બેન્કિંગ નોંધાયેલા પણ નિષ્ક્રિય ખાતા માટે સક્રિય કરશે

મોબાઈલ બેંન્કિગમાંથી નોંધણી પાછી ખેંચવા

ટાઈપ SUSPEND <Space> ખાતા ક્રમાંક અને એસએમએસ મોકલો

ચોક્કસ ખાતા સાથે જોડાયેલો મોબાઈલ નંબરની નોંધણી રદ થઈ જશે

નોંધણીની પ્રક્રિયા

ફોન બેન્કિંગ દ્વારા

 • ગ્રાહક મોબાઇલ બેન્કિંગની નોંધણી તેમના શહેરની સંબંધીત બેંકના ફોન નંબર પર કોલ કરીને કરાવી શકે છે

એટીએમ ખાતે

 • ગ્રાહક તેમના ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા પ્રાથમિક ખાતાની નોંધણી કે નોંધણીની અંદર સુધારો શકે છે
 • કાર્ડ દાખલ કરો અને પીન નંબર દાખલ કરો
 • 'અન્ય સેવાઓ' મેનુ પસંદ કરો
 • 'મોબાઇલ બેન્કિંગ નોંધણી / સુધારા' મેનુ પસંદ કરો.
 • જે મોબાઇલ નંબર તમે નોંધવા કે સુધારવા માંગો છો તે દાખલ કરો
 • મોબાઇલ નંબર ફરી દાખલ કરો
 • નોંધણી અથવા સુધારા સ્વીકૃતિ તરીકે રસીદ લો. ખાતા ક્રમાંક કે જેના પર નોંધણી અને સુધારો થયો તે છે રસીદ પર છપાયેલ હોય છે.
 • નોંધણી અને સુધારાની અસર માટે તે અન્ય 48 કલાક લે છે

એક્સિસ બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ વેબસાઇટ પર (આઈકનેક્ટ)

 • ઈન્ટરનેટ બૅન્કિંગ પર તમારા વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ સાથે દાખલ થાઓ. (જો તમે આઈકનેકટ માટે નોંધણી નથી કરાવી, તો તમારી સૌથી નજીકની શાખાનો સંપર્ક કરો અને તમારા વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ મેળવી લો.)
 • 'કસ્ટમાઇઝ' પર અને પછી 'મોબાઈલ બૅન્કિંગ પર ક્લિક કરો.
 • તમારો મોબાઇલ નંબર દાખલ કરો, ચેક બોક્સ 'મોબાઈલ બૅન્કિંગ માટે સક્રિય કરો' ને ચકાસો અને મોબાઇલ બેન્કિંગ માટે તમારી નોંધણી કરાવો

શાખા ઓફિસ પર

 • તમારી સૌથી નજીકની શાખા ખાતે લેખિતમાં મોબાઈલ બૅન્કિંગ માટે તમારુ અરજીપત્ર આપો

વધુ માહિતી

3.25806451613
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top