વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈન્ડિયન બેંક

ઈન્ડિયન બેંકની મોબાઇલ બેન્કિંગ ની વિષે માહિતી

ઈન્ડિયન બેંક મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે:

  • ખાતાના જમાનાણાની પૂછપરછ માટે,
  • છેલ્લા વ્યવહારોની વિગતો મેળવવા માટે
  • જારી કરેલા ચેકની મંજૂરીની સ્થિતિ જાણવા માટે,
  • પોતાના ખાતાઓ વચ્ચે ભંડોળની ફેરબદલ કરવા માટે,
  • અન્ય ઈન્ડિયન બેન્ક એકાઉન્ટ્સ, ઈન્ડિયન બેન્ક ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્સ અને અન્ય બેંક ખાતાઓ માટે ભંડોળની ફેરબદલ કરવા માટે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ધોરણોમાં જણાવ્યા મુજબ, ગ્રાહક દિવસ દીઠ 50,000 રૂ.ની મર્યાદા સુધી ભંડોળનું પરિવહન કરી શકે છે.

યોગ્યતા

મોબાઇલ બેન્કિંગ ગ્રાહકો નવા J2ME મોબાઇલ બેન્કિંગ સુવિધા તરત જ મેળવી શકો છો. નવા ગ્રાહકો, જે આ સુવિધા મેળવવા માંગો છો તેઓ પોતાની મુખ્ય શાખાને મોબાઈલ બેંકિંગ સેવા સક્રિય કરવા માટે અરજી કરો અને પછી તેઓ J2ME સુવિધા મેળવી શકે છે.

કાર્યક્રમ ડાઉનલોડ

કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે URL ની લીંક ગ્રાહકોના મોબાઈલમાં મોકલવામાં આવશે જ્યારે ગ્રાહક પોતાના મોબાઇલ દ્વારા "IndMobile"ની વિનંતી અમારી મોબાઇલ બેન્કિંગ સેવા નંબર 9444394443 પર મોકલશે. આ J2ME મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન યુએસબી/ GPRS ની મદદથી બેંકની વેબસાઈટ પરથી પણ સીધી ડાઉનલોડ કરી શકાય છે

J2MEની એપ્લિકેશન માટે નોંધણી

મોબાઇલ હેન્ડસેટમાં J2ME એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, ગ્રાહક સૌપ્રથમ એપ્લિકેશનને ખોલે છે અને નોંધણીની પ્રક્રિયા આપમેળે શરૂ થઈ જશે, જેમાં ગ્રાહક માટે મોબાઇલ નંબર અને 4 અંકનો આંકડાકીય MPIN દાખલ કરવાની જરૂર પડશે. ગ્રાહક તેની પસંદગી મુજબ 6 અંકનો અરજી પાસવર્ડની નોંધણી કરશે. MPIN, CIF અને મોબાઇલ નંબરની સફળ માન્યતા પર, સિસ્ટમ લિંક્ડ એકાઉન્ટ્સ અને અન્ય મદદકર્તા વધુ ખાતાઓની નોંધણી અને સુમેળ કરે છે.

વધુ માહિતી

ઈન્ડિયન બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.0
હસમુખભાઈ રમણભાઈ પરમાર May 01, 2020 08:36 PM

ખાતા માં બેલેન્સ જોવા માટે ની એપ

મહેન્દ્ર ભાઈ છોટાભાઈ ચૌહાણ Feb 15, 2019 07:48 PM

બેન્ક બેલેન્સ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top