વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અલાહાબાદ બેન્ક

અલાહાબાદ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણકારી

અલાહાબાદ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ એસએમએસ

 • ખાતામાં ઉપલબ્ધ જમારાશીની પૂછપરછ કરવા માટે
 • બેંકનું ટૂંકુ નોંધપત્ર (છેલ્લા 5 વ્યવહારો) મેળવવા માટે
 • ચેક બુકની વિનંતી મોકલવી
 • ચેકની ચૂકવણીને રોકવા માટેની અરજી મોકલવી
 • જારી થયેલા ચેકની ચૂકવણી રોકવા માટેની વિનંતી
 • ચેક ક્લિઅરન્સ સ્થિતિ જાણવા માટે

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની લાયકાત

 • ખાતાધારક અલાહાબાદ બેન્કનો હોવો જોઈએ
 • ખાતાધારકનો મોબાઇલ હેન્ડસેટમાં જીપીઆરએસ સક્રિયકૃત હોવો જોઈએ
 • ખાતાધારકને બેંક તરફથી મોબાઈલ બેન્કિંગ માટે વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ મળેલા હોવા જોઈએ
 • જે વ્યક્તિ પહેલેથી જ ઈન્ટરનેટ બેંકિંગ વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ ધરાવે છે, તે પછી મોબાઇલ બેન્કિંગ માટે માન્ય ગણવામાં આવશે

નોંધણીની કાર્યવાહી

 • તમારી મુખ્ય શાખા ખાતે મોબાઇલ બેન્કિંગ માટે ચોક્કસ અરજી ફોર્મ ઉપર અરજી કરો
 • નોંધણી માટે બેંકને તમારો મોબાઇલ નંબર પૂરો પાડો
 • બેન્ક તમે એમપીન અદા કરશે.(મોબાઇલ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર - MPIN)
 • MPINની રસીદ પરથી, બેન્ક જાણી શકે છે કે, તમારી મોબાઇલ બેન્કિંગ સેવાઓ સક્રિય કરી શકાય છે
 • સક્રિયકરણ પછી તમને તમારા મોબાઇલ ફોન સાથે તમારું ખાતાનો ઉપયોગ કરી શકો છો
 • જો તમારી પાસે અલાહાબાદ બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા હોય તો પછી તમે એસએમએસ બેંકિંગ માટે ઓનલાઇન અરજી આપી શકો છો.
અલાહાબાદ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
2.93023255814
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top