অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેકિંગ સેવામાં પ્રવેશ

બેકિંગ સેવામાં પ્રવેશ માટેનો માપદંડ કયો છે ?

ભારતીય રિઝર્વ બેન્‍ક વર્ગ – ૧ ની જગ્‍યાઓ માટે અખિલ ભારત પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં સામાન્‍ય માનસિક શક્તિનું પ્રશ્નપત્ર અને અંગ્રેજી પ્રાવિણ્‍ય પ્રશ્નપત્ર હોય છે. વયમર્યદા ૨૧ થી ૨૬ વર્ષ : સ્‍નાતક / અનુસ્‍નાતક / સી.એ. / એમ.બી.એ. / વિદેશી / ખાનગી બેન્‍કોના અધિકારીઓ / ઉમેદવારોને ગુણવત્તાના ધોરણે મૂળ સંસ્‍થામાંથી લેવામાં આવે છે અને

ભારતીય રિઝર્વ બેન્કા વર્ગ – ૧ ની જગ્યા‍ઓ માટે અખિલ ભારત પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં સામાન્ય માનસિક શક્તિનું પ્રશ્નપત્ર અને અંગ્રેજી પ્રાવિણ્ય પ્રશ્નપત્ર હોય છે. વયમર્યદા ૨૧ થી ૨૬ વર્ષ : સ્ના તક / અનુસ્ના્તક / સી.એ. / એમ.બી.એ. / વિદેશી / ખાનગી બેન્કોથના અધિકારીઓ / ઉમેદવારોને ગુણવત્તાના ધોરણે મૂળ સંસ્થા માંથી લેવામાં આવે છે

ભારતીય સ્ટેરટ બેંક અને બીજી રાષ્ટ્રીનયકૃત બેન્કોશ : અજમાયશી અધિકારી – ભારતીય સ્ટેીટ બેન્કેનું કેન્દ્રી ય ભરતી બોર્ડ, એચ/ર શિવનગર એસ્ટેશટ, ડૉ. એન્નીે બેસંટ માર્ગ, વરલી, મુંબઇ પસંદગી કરે છે. લેખિત પરીક્ષા અને ઈન્ટ્રવ્યુી લેવામાં આવે છે. પાત્રતા – વયમર્યાદા ૧૮ થી ૨૬ વર્ષ ધરાવતો હોવો જોઇએ. પ્રાદેશિક બોર્ડ મારફત પસંદ કરેલ સરકારી સ્ટાયફ અને પરીક્ષણનો માપદંડ અજમાયશી અધિકારી જેવો જ છે.

રાષ્ટ્રી યકૃત, વાણિજ્યિક બેન્ક , અજમાયશી અધિકારીના બેંકિંગ સેવા ભરતી બોર્ડ (BSRB) મારફત જાહેરખબર આપવામાં આવે છે. પાત્રતા : વયમર્યાદા અધિકતમ ૨૮ વર્ષ. સ્નાપતક ડિગ્રી છે.

બેકિંગ સેવામાં વેતન કેટલું મળે છે ?

બેન્કની કારકિર્દી તેના કર્મચારીઓને સારો પગાર અને લાભ આપે છે. જાહેર સેકટરની બેન્કનનાં કેટલાંક પગાર-ધોરણ નીચે દર્શાવ્યાં છે. (ખાનગી અને વિદેશી બેન્કનનાં વેતન વધારે હોય છે. મૂળ પગાર રૂ. ૪૨૫૦-૮૦૫૦. પ્રવેશ સમયે અંદાજી વેતન લગભગ રૂ. ૭૯૦૦ થાય છે. અધિકારીઓને મોંઘવારી ભથ્થુંહ, શહેરી વળતર ભથ્થુલ, ઘરભાડા ભથ્થું મળે છે.

સ્ત્રોત: ઇ-નાગરિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate