હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / પ્રશ્નોતરી / પોષણ અને આહારશાસ્ત્ર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પોષણ અને આહારશાસ્ત્ર

પોષણ અને આહારશાસ્ત્ર વિશેની માહિતી આપવામાં આવી છે

પોષણ અને આહારશાસ્ત્ર: કયાં લાગુ પાડવા ?

શિક્ષણ : લોકો પોષણ અને આહારશાસ્ત્ર ના અભ્યાસક્રમ હાથ ધરે એ શાળા, કોલેજો અને હોસ્પિટલોની જરૂરિયાત છે.

આહાર સેવાઓ : આમાં આહારનું ઉત્પાદન, આહારવ્યવસ્થાં અને રેસ્ટોવરાં જેવા વાણિજ્ય સેકટરમાં સંખ્યાબંધ સગવડોનો સમાવેશ થાય છે. ત્યા પોષણ વ્યવસાયી મેનુના આયોજનથી ભોજન તૈયાર કરવાથી માંડી આહારની બનાવટોને પ્રોત્સાહન આપવાનું કામ કરી શકે.

આરોગ્ય સંભાળ : હોસ્પિટલો અને ક્લીનિકમાં આ એક મોટું અને સારી રીતે જાણીતું કાર્ય છે. કેટલીક મોટી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં આહારશાસ્ત્રીણઓ મદદ કરે છે. તે સંશોધન, આહાર પીરસવો, શિક્ષણ આપવું વગેરે માટે અવકાશ પૂરો પાડે છે

માહિતી ફેલાવો : હાલનો યુગ ખૂબ જ આરોગ્યી-જાગૃત હોવાથી, આમાં પુસ્તકો, લેખ પ્રસિદ્ધ કરવા, ઉત્તેજન આપવું, ઇષ્ટ-તમ આહાર પ્રથા અંગે દૂરદર્શન કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે.

સંસ્થાકીય આહાર વ્યવસ્થા : શાળાઓ, કૉલેજ, કારખાનાં, કસોટીઓ, કેન્ટીીન વગેરે માટે પોષક અને સુસંતુલિત ભોજનનું આયોજન કરવા અને તૈયાર કરવા માટે પોષણ અને આહારશાસ્ત્રુ વ્યવસાયીઓની જરૂર છે.

સંશોધન અને વિકાસ : વાણિજ્યિક આહાર સેવાનું દ્રષ્ટિવબિંદુ વત્તા આરોગ્ય સંભાળની જોગવાઇના દ્રષ્ટિ બિંદુથી કલ્યાહણ નિશ્ચિત કરવા. સંશોધન અને વિકાસ વિભાગ ખોરાકની જુદી જુદી વાનગીઓ પર સંશોધન કરે છે.

સમાજ કલ્યાનણ : સરકારી સંસ્થા ચલાવે છે. આ વિભાગ સમાજના ઓછા ભાગ્યશાળી જૂથની ખાવાની ટેવો અને પરિણામે આરોગ્યર સુધારવામાં પ્રવૃત્ત છે.

પોષણ અને આહારશાસ્ત્ર માં કામનો પ્રકાર કયો છે ?

તાલીમાર્થી ગૃહવિજ્ઞાનમાં બી.એસ.સી. વત્તા ખાદ્યવિજ્ઞાનમાં ડિપ્લોવમા, તાલીમાર્થીઓનો અજમાયશી સમય એક વર્ષ રહેશે.

પોષણશાસ્ત્રી /આહારશાસ્ત્રી : ગૃહવિજ્ઞાનમાં બી.એસ.સી. વત્તા આહારવિજ્ઞાન (Dietary Science) માં ડિપ્લોમા, વત્તા ૧-૨ વર્ષનો કામનો અનુભવ અથવા ગૃહવિજ્ઞાનમાં એમ.એસ.સી. અને કામનો અનુભવ આહારવિજ્ઞાન અને જાહેર આરોગ્યન પોષણમાં અનુસ્નામતક ડિપ્લોંમા ધરાવનારને પસંદ કરવામાં આવશે.

સામાન્ય્ પાત્રતા માપદંડ અને તાલીમની માહિતી નીચે આપી છે. ગૃહ વિજ્ઞાન (ખાદ્ય અને પોષણ) માં એમ.એસ.સી. માન્યા યુનિવર્સિટીના ગૃહવિજ્ઞાન (૧૦ + ૨ + ૩) માં એકંદર ૫૫ ટકા ગુણ સાથે બી.એસસી. ઓનર્સ અભ્યાપસક્રમમાં જેવિક રસાયણ, ખાદ્ય અને પોષણ, ખાદ્યવિજ્ઞાનમાં એકંદર ૫૫ ટકા ગુણ; પાસ અભ્યા૦સક્રમ (ખાદ્ય વિજ્ઞાન જૈવિક રસાયણશાસ્ત્ર , પોષણ અને આહારશાસ્ત્રુ પ્રથમ વર્ષ જૈવિક રસાયણશાસ્ત્રા, આંકડાશાસ્ર્, ખાદ્ય સૂક્ષ્મ જૈવિક વિજ્ઞાન માનવ પોષક જરૂરિયાતો પોષણ અંગે તપાસ, શરીરરચના શાસ્ત્ર ,

ખાદ્યવિજ્ઞાનના સિદ્ધાંતો, છેલ્લુંજ વર્ષ – માનવ પોષણ અને આહાર, સંસ્થાનકીય વ્ય્વસ્થાર અને ખાદ્યવિજ્ઞાનનો ર વર્ષની તાલીમમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

આહારવિજ્ઞાન અને જાહેર આરોગ્ય પોષણમાં અનુસ્નાતક ડિપ્લોમા માન્ય યુનિવર્સિટીની એકંદર ૫૦ ટકા ગુણ સાથે ગૃહવિજ્ઞાન સાથે બી.એસ.સી. (૧૦ + ૨ + ૩) ડિગ્રી અને ખાદ્ય અને પોષણ, શરીરરચનાશાસ્ત્રા અને જૈવિક રસાયણ, પ્રયોજિત શરીરરચનાશાસ્ત્ર્, જૈવિક રસાયણશાસ્ત્રદ, ખાદ્ય સૂક્ષ્મજૈવિક વિજ્ઞાન, પોષણ જાહેર આરોગ્યન પોષણ અને ઉપચારવિજ્ઞાન પોષણ ૧ વર્ષ ૩ મહિના હોસ્પિમટલમાં ઇન્ટ્ર્નશીપ

ખાદ્ય પ્રોદ્યોગિકીમાં કામ અને તાલીમ શું છે ?

ખાદ્ય પ્રૌદ્યોગિકીવિદ શુદ્ધ વિજ્ઞાનથી ખાદ્ય વસ્તુ ઓની પ્રક્રિયા સંગ્રહ, સંશોધન ગુણવત્તા નિયંત્રણ વગેરેને લગતા સંપૂર્ણ જાણકાર હોવાની જરૂર છે. તેઓ ખાદ્ય ઉત્પા્દક ઉદ્યોગોમાં ચકાસણીકાર તરીકે કામ કરે છે અને સંગ્રહ, સ્વાયસ્‍થ્યક, ઉષ્ણાતામાન પર દેખરેખ – નિયંત્રણ રાખવામાં પોતાની નિપુણતાનો ઉપયોગ કરે છે અને નવી વસ્તુતઓના પ્રયોગ કરે છે. ખાદ્ય પ્રૌદ્યોગિકીવિદ ક્ષેત્રમાં સ્નાગતક/અનુસ્નાતક ડિગ્રી ધરાવતા હોય છે. આ ડિગ્રી ભારતમાં જુદી જુદી સંસ્થાઓ આપે છે. કામમાં તફાવત હોવાથી, વ્ય્વસાયીઓને જુદી જુદી વિદ્યાશાખામાંથી લેવામાં આવે છે. ગૃહવિજ્ઞાનના સ્નાનતકો અથવા આહારશાસ્ત્ર / પોષણમાં ઊંચી ડિગ્રી ધરાવતા અને હોટલ વ્યહવસ્થાા સ્નાથતકો (ખાદ્ય અને પીણાં) ખાદ્ય ઉત્પાછદન ઉદ્યોગોમાં, ખરીદવેચાણ, જાળવણી વગેરેમાં ટુકડી તરીકે કામ કરી શકે તેથી ગૃહવિજ્ઞાન અથવા પોષણના સ્નાણતકો સમક્ષ અનેક વિકલ્પે હોય છે.

મહેનતાણું કેટલું મળે છે ?

પોષણ અને ખાદ્ય પ્રૌદ્યોગિકી, પોષણ અને આહારવિજ્ઞાનીને મહેનતાણામાં અને – નોકરી અને કામના વિસ્તારના આધારે પગારધોરણમાં ફેરફાર હોય છે. ખાનગી હોસ્પિઅટલોમાં તાલીમાર્થીઓને શરૂઆતમાં માસિક રૂ. ૨૫૦૦ પગાર મળે છે. તે અનુભવ થતાં લાભ સાથે રૂ. ૪૫૦૦-૫૦૦૦ સુધી જાય છે. સંશોધન કાર્ય, શિક્ષણ, આહાર વ્યાવસ્થાા નોકરી વગેરેમાં ચોક્કસ વધુ સારો પગાર મળે છે. ખાદ્ય પ્રૌદ્યોગિકીવિદ કયાં કામ કરે છે તેના પર આધાર રાખે છે. તેઓ આહાર પીરસતાં ખાતાં, ઉદ્યોગ વગેરેમાં કામ કરતા હોય તો પગારની રકમ ભિન્નઆ હોય છે.

સ્ત્રોત : ઇ-નાગરિક

3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top