অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામસભા

માન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.

ગ્રામસભા-ઉદેશો

  • લોકસશક્તિકરણ
  • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
  • ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
  • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
  • લોકભાગીદારી
  • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.

ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ

  • પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.
  • વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.
  • ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.
  • ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.
  • જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.
  • ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.
  • મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.
  • કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.
  • ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.
  • ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.
  • લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.

ગ્રામસભાના નિયમોઃ-

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૭-૧૦-૨૦૦૯ના જાહેરનામાંથી ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામસભાની બેઠકો અને કાર્યો) નિયમો – ૨૦૦૯ બહાર પડવામાં આવેલ છે.

ગ્રામસભા

અત્યાર સુધીમાં ગ્રામસભાના ૧ થી ૨૮ તબકકા પૂર્ણ થયેલ છે, જે અંગેની માહિતી દર્શાવતું પત્રક નીચે મુજબ છે.

ક્રમ

સમયગાળો

ગ્રામસભાઓ

ગ્રામજનો

પ્રશ્નો

નિકાલ

ટકા.

૧.

તા.૧૧/૧૦/૨૦૦૧ થી ૩૧/૧૦/૨૦૦૧

૧૮૧૫૦

૧૨૧૭૭૦૦

૮૬૮૯૬

૮૬૮૯૬

૧૦૦

૨.

તા.૨૬/૦૧/૨૦૦૨ થી ૧૫/૦૨/૨૦૦૨

૧૭૮૨૯

૧૫૬૨૨૭૧

૮૪૬૩૮

૮૪૬૩૮

૧૦૦

૩.

તા.૦૧/૦૭/૨૦૦૨ થી તા.૨૦/૦૭/૨૦૦૨

૧૭૫૪૩

૧૦૫૦૮૨૬

૬૦૮૭૮

૬૦૮૬૯

૯૯.૯૯

૪.

તા.૧૨/૦૧/૨૦૦૩ થી તા.૨૦/૦૭/૨૦૦૩

૧૮૧૮૦

૧૨૮૩૮૪૫

૧૦૯૮૭૯

૧૦૯૮૭૯

૧૦૦

૫.

તા.૦૧/૦૫/૨૦૦૩ થી તા.૩૧/૦૫/૨૦૦૩

૧૮૩૩૬

૧૧૪૬૫૭૪

૭૮૧૦૨

૭૮૧૦૨

૧૦૦

૬.

તા.૩૧/૧૦/૨૦૦૩ થી તા.૦૬/૧૨/૨૦૦૩

૧૮૩૩૯

૧૭૨૬૫૮૮

૯૬૧૭૩

૯૬૦૬૩

૯૯.૮૯

૭.

તા.૨૧/૦૨/૨૦૦૪ થી તા.૧૫/૦૩/૨૦૦૪

૮૧૫૦

૬૮૦૫૪૪

૨૪૭૩૦

૨૪૬૨૫

૯૯.૫૮

૮.

તા.૨૫/૦૯/૨૦૦૪ થી તા.૧૧/૧૦/૨૦૦૪

૧૮૨૫૭

૧૪૨૧૧૫૨

૬૨૫૮૩

૬૨૦૬૯

૯૯.૧૮

૯.

તા.૦૧/૦૪/૨૦૦૫ થી તા.૩૦/૦૪/૨૦૦૫

૧૮૨૮૬

૧૮૧૯૬૦૯

૪૮૨૬૨

૪૬૯૧૦

૯૭.૨૦

૧૦.

તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૩૧/૦૧/૨૦૦૬

૧૮૨૪૦

૧૯૯૬૩૮૯

૫૪૫૬૭

૫૧૩૦૨

૯૪.૦૨

૧૧.

તા.૨૩/૧૨/૨૦૦૮ થી તા.૦૯/૦૧/૨૦૦૯

૧૪૦૬૪

૫૧૪૫૦૧૪

૮૭૯૮૪

૮૦૩૮૯

૯૧.૩૭

૧૨.

તા.૧૮/૦૫/૨૦૦૯ થી તા.૩૦/૦૬/૨૦૦૯

૧૩૨૫૮

૩૯૩૪૭૭૬

૩૪૬૮૭

૩૧૬૨૩

૯૧.૧૭

૧૩.

તા.૦૧/૦૮/૨૦૦૯ થી તા.૩૦/૦૯/૨૦૦૯

૧૦૧૯૩

૨૯૩૨૭૨૩

૨૭૮૯૨

૨૫૪૦૪

૯૧.૦૮

૧૪.

તા.૧૬/૧૧/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૦૯

૧૨૯૨૭

૩૩૪૨૧૫૬

૩૦૮૦૯

૨૭૩૧૭

૮૮.૬૭

૧૫.

તા.૨૭/૦૧/૨૦૧૦ થી તા.૦૭/૦૨/૨૦૧૦

૧૩૭૨૨

૩૪૩૯૨૧૭

૩૦૮૭૭

૨૭૧૧૭

૮૭.૮૨

૧૬.

તા.૧૬/૫/૨૦૧૦ થી તા.૧૪/૦૬/૨૦૧૦

૯૫૨૭

૧૯૨૬૦૪૨

૮૨૬૧

૬૯૭૮

૮૪.૮૭

૧૭.

તા.૧૧/૧૧/૨૦૧૦ થી તા.૨૦/૧૨/૨૦૧૦

૧૦૫૯૭

૨૧૨૯૧૦૩

૧૮૨૯૨

૧૫૪૦૩

૮૪.૨૧

૧૮.

તા.૩૧/૦૧/૨૦૧૧ થી તા.૦૯/૦૨/૨૦૧૧

૧૧૫૪૫

૨૨૯૨૬૨૫

૧૯૩૯૧

૧૫૧૪૯

૭૮.૧૨

૧૯.

તા.૦૧/૦૭/૨૦૧૧ થી તા.૨૦/૦૭/૨૦૧૧

૧૦૦૯૩

૧૭૪૭૬૪૮

૧૦૯૯૪

૮૩૩૩

૭૫.૮૦

૨૦.

તા.૨૦/૦૮/૨૦૧૧ થી તા.૩૦/૦૯/૨૦૧૧

૭૬૨૫

૧૨૬૩૭૧૯

૮૩૫૪

૫૨૫૦

૬૨.૮૪

૨૧.

તા.૦૫/૦૪/૨૦૧૨ થી તા.૦૬/૦૫/૨૦૧૨

૪૪૩૪

૭૨૭૬૭૩

૫૫૩૬

૨૧૦૫

૩૮.૦૨

૨૨.

તા.૨૫/૦૬/૨૦૧૩ થી તા.૩૦/૦૬/૨૦૧૩

૯૮૮૭

૧૬૦૪૮૩૬

૧૨૦૮૬

૪૭૫૮

૩૯.૩૭

૨૩.

તા.૦૨/૧૨/૨૦૧૩ થી તા.૧૫/૧૨/૨૦૧૩

૮૧૦૭

૧૨૨૫૬૦૧

૧૨૦૪૬

૬૬૫૬

૫૫.૨૫

૨૪.

તા.૨૦/૦૫/૨૦૧૪ થી તા.૧૫/૦૬/૨૦૧૪

૧૩૪૯૫

૧૭૩૩૪૪૪

૧૨૭૭૩

૯૨૯૭

૭૨.૭૯

૨૫.

તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૧૫/૧૦/૨૦૧૪

૧૨૫૨૫

૧૫૯૪૧૫૮

૧૩૦૩૪

૯૦૭૦

૬૯.૫૯

૨૬.

તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૧૯/૦૨/૨૦૧૫

૧૩૮૫૮

૧૭૨૩૦૧૧

૧૬૯૭૮

૧૩૬૪૮

૮૦.૩૮

૨૭.

તા.૦૧/૦૭/૨૦૧૫ થી તા.૩૧/૦૭/૨૦૧૫

૧૪૦૨૯

૧૫૩૦૬૧૧

૧૯૧૮૩

૧૨૬૧૨

૬૫.૭૪

૨૮.

તા.૨૦/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૧/૨૦૧૬

૧૪૦૨૯

૧૭૧૭૬૫૪

૨૬૫૧૩

૧૬૩૬૫

૬૧.૭૨

કુલઃ-

૩૭૫૨૨૫

૫૩૯૧૫૫૦૯

૧૧૦૨૩૯૮

૧૦૧૮૮૨૭

૯૨.૪૨

ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન (ગ્રામ વિકાસ વિભાગ)

ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન પત્રિકા માટે અહીં ક્લિક કરો

સ્ત્રોત :પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate