অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાર્યક્રમ શાખાની કામગીરી

કાર્યક્રમ શાખાની કામગીરી

  • સરદાર પટેલ આવાસ યોજનાની ગ્રાન્ટક, લક્ષ્યાં ક ફાળવણી. તેને લગતા તકેદારી આયોગ રેફરન્સટ. સરદારપટેલ આવાસ યોજના વિધાનસભા પ્રશ્નો, ઉપસ્થિમત થતી ખાતરીએ. જિલ્લાની સરદાર પટેલ આવાસ યોજનાને લગતી ફરીયાદો તથા તેને લગતા પ્રશ્ન સરદાર પટેલ આવાસ યોજનામાં થયેલ ગેરરીતી તથા તેની તપાસણી અંગે. હુડકોને લગતી કામગીરી અંગે. બીલ્ડીંનગ સેન્ટલરની કામગીરી. જિલ્લાી વિકાસ અધિકારીશ્રી તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારીની મીટીંગને લગતી કામગીરી. અનુ.જાતિ કલ્યાધણ સમિતિની કામગીરી.સરદર પટેલ આવાસ યોજનાની ગ્રાન્ટકના એ.જી.ના ઓડીટપારા. સરદાર પટેલ આવાસ યોજનાના જિલ્લાી કક્ષાએ તથા અત્રેના મહેકમને લગતી કામગીરી. જિલ્લાપમાં લેન્ડ કમિટિની બેઠકો અંગેની કામગીરી.
  • પંચાયત ઘર-તલાટી મંત્રી કવાટર બાબત. રૂર્બન માળખાકીય સુવિધા, તાલુકા-જિલ્લા પંચાયતોનું વહિવટી માળખુ સંગીન બનાવવું, પંચવટી, તીર્થગામ પાવનગામ યોજના, સરદાર પટેલ આવાસ સિવાય યોજનાકીય કામગીરીની ફરીયાદો
  • વર્કશીટમાં નોંધણીની કામગીરી. માસિક તારીજ, શાખાના રજીસ્‍ટરો જેવાકે વિધાનસભા પ્રશ્ન, તકેદારી આયોગ, અર્ધ સરકારી પત્ર, મંત્રીશ્રી રેફરન્‍સ, મુવમેન્‍ટ રજીસ્‍ટર વિ.નિભાવણી.
  • યુનિટ-૧ ના ટેબલની ફાઇલો શોધવી, પત્રો કમ્‍પેરીંગ, ઇસ્‍યુ ફાઇલીંગ વિગેરેની કામગીરી. અધિકારીશ્રી સુપ્રત કરે તે તમામ કામગીરી.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate