অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

ડ-શાખાના વિષયો

  • વિકાસ કમિશ્નર કચેરીના બિનરાજયપત્રિત કર્મચારીઓના મહેકમને લગતી સઘળી કામગીરી
  • વિકાસ કમિશ્નર કચેરીના વાર્ષિક વહીવટી અહેવાલ બાબત
  • વિકાસ કમિશ્નર કચેરીના વહીવટી નિરીક્ષણ બાબત
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીના મહેકમને લગતી સઘળી કામગીરી
  • જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના મહેકમને લગતી સઘળી કામગીરી
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને સભ્યોને લગતી સઘળી કામગીરી
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને લગતી તમામ નિયમો ઘડવા તેમા સુધારા-વધારા કરવા અને તેના અર્થધટન કરવા અંગેની સઘળી કામગીરી
  • પંચાયત સેવાની શરતો, ભરતી, ખાતાકીય પરીક્ષાઓ વગેરેને લગતા નિયમો ઘડવા, તેમા સુધારા-વધારા કરવા અને તેના અર્થધટન કરવા અંગેની સઘળી કામગીરી
  • પંચાયત સેવામાં કે સંવર્ગોના ભરતી નિયમો ઘડાયેલ નથી તેવા સંવર્ગમાં ભરતી કરવા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શન આપવા અંગેની સઘળી કામગીરી
  • પંચાયત સેવાના સંવર્ગોના જોબ ચાર્ટ નકકી કરવા અંગેની સઘળી કામગીરી
  • જિલ્લા / તાલુકા પંચાયતના વહીવટી માળખાના પ્રશ્નોને લગતી કામગીરી (અન્ય વિભાગોની જગ્યાઓ સિવાય)
  • જિલ્લા / તાલુકા પંચાયતોના વહીવટી માળખાની પુનઃરચના અંગેની સમિતિના અહેવાલની ભલામણોને લગતી કામગીરી
  • પંચાયત સેવા કર્મચારી મહામંડળના ૧૩૩ પ્રશ્નો અંગે નિમાયેલ સમિતિના અહેવાલની ભલામણોને લગતી કામગીરી
  • પંચાયત સેવાની જુદાજુદા સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતી બંધ કરવા કે ઘટાડવા અને બઢતીનું પ્રમાણ વધારવા અંગે નિમાયેલ સમિતિના અહેવાલના ભલામણોને લગતી કામગીરી
  • ગ્રામ સેવકોને બઢતીની તકો વધારવા નિમાયેલી સમિતિના અહેવાલની ભલામણોને લગતી કામગીરી
  • ઉપરોકત વિષયને લગતા કોર્ટના દાવા અને મુકદમા તથા ટ્રિબ્યુનલની અપીલો બાબત
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાર્યક્રમ - સામાન્ય વહીવટ વિભાગના આઇ.ટી.પ્રભાગ તરફથી આવતા તમામ સંદર્ભોની કામગીરી
  • પગાર ધોરણ નક્કી કરવા અને તેમાં સુધારો કરવા બાબત
  • વર્કચાર્જ કર્મચારીઓના પગાર ધોરણ કરવા અને તેમાં સુધારો કરવા બાબત
  • સીલેકશન ગ્રેડ/સીનીયર સ્કેલ બાબત
  • ખાસ પગાર/ચાર્જ એલાઉન્સ બાબત
  • પગારની વિસંગતતા દૂર કરવા અને પગાર ધોરણ નક્કી કરવા
  • ઉચ્ચતર પગાર ધોરણૅ આપવા બાબત
  • પગાર ભથ્થાના લેણા/ચડત રકમના ચુકવાણા
  • પગાર ભથ્થાના વધુ ચુકવાયેલ નાણાંની વસુલાત બાબત
  • જિલ્લા /તાલુકા પંચાયતને થયેલ નાણાકીય નુકશાનની કર્મચારીઓ પાસેથી વસુલાત કરવા બાબત
  • જિલ્લા /તાલુકા પંચાયત સામે માંડવામાં આવેલ દાવાની રકમની ચુકવણી બાબત
  • તમામ પ્રકારની લોન અને પેશગી બાબત
  • એલ.ટી.સી.બાબત
  • તમામ પ્રકારની લોન અને પેશગી બાબત
  • સામાન્ય ભવિષ્યનિધિ બાબત
  • જૂથ વીમા યોજના બાબત
  • તબીબી સારવારના બીલોના નાણાં મંજુર કરવા બાબત
  • જંગમ ,સ્થાવર અને કિંમતી મિલકતની માહીતી બાબત
  • કર્મચારીઓને રહેણાંકના મકાનની સુવિધાઓ તથા જમીન ફાળવવા બાબત
  • ડ્રાઇવર તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને ગણવેશ,ધોલાઇ ભથ્થુ, બુટ-ચંપલ,છત્રી વગેરે સવલતો આપવા બાબત
  • પંચાયત સેવાના કર્મચારીઓ માટેની ખાતાકીય કાઉન્સીલને લગતી કામગીરી બાબત
  • (૧) પંચાયત સેવાના વર્ગ-૩ (તલાટી ક્ર્મ મંત્રી સહિત) અને વર્ગ-૪ (કોટવાળ સહિત) ના મહામંડળો / મંડળોને માન્યતા આપવા તેમજ માન્ય/અમાન્ય/સૂચિત મંડળોના પ્રશ્રો તથા બેઠકો અને તેના સંકલનને લગતી કામગીરી
  • તાલુકા/જિલ્લા પંચાયતોને લગતી તમામ પ્રકારની ગ્રાન્ટ બાબત
  • તાલુકા/જિલ્લા પંચાયતોના સ્ટેશનરી/ડેડસ્ટોક બાબત
  • ઉપરોકત વિષયને લગતા જાહેર હિસાબ સમિતિ,પંચાયતી રાજ સમિતિ અને સ્થાનિક ભંડોળ હિસાબના ઓડીટપારા બાબત
  • ઉપરોકત વિષયને લગતા કોર્ટના દાવા અને મુકદમા તથા
  • પંચાયત સેવાના કર્મચારીઓના (ગ્રામ પંચાયતો સિવાયના) આશ્રિતોને નોકરી આપવાની કામગીરી.
  • આંતર જિલ્લા બદલીઓ તથા જિલ્લાની અંદરની બદલીઓ અંગેની કામગીરી.

ન-શાખાના વિષયો

  • વર્ગ-૩ના કર્મચારીઓના ગુજરાત તકેદારી આયોગ સંદર્ભના કેસોની કામગીરી
  • હાઇકોર્ટના મેસોની કામગીરી
  • મોનીટરીંગ સેલને લગતી કામગીરી
  • આર.ટી.આઇ.
  • આર.ટી.આઇ.ની અપીલો
  • વિધાનસભા પ્રશ્નો.
  • ખાતાકીય તપાસના કેસોમાં માર્ગદર્શન આપવાની કામગીરી
  • વર્ગ-૩ના પેન્શન કેસોમાં શિક્ષાના હુકમો કરવાની કામગીરી
  • ખાતાકીય તપાસના કેસોમાં ખાતાકીય તપસની મંજુરી આપવાની કામગીરી
  • બિનરાજપત્રિત વર્ગ-૩ના કર્મચારીઓ તથા પદાધિકારીઓને લગતી ફરીયાદોની કામગીરી.
  • માન. મુખ્ય મંત્રીશ્રી સંદર્ભના પત્રોની કામગીરી
  • એ.સી.બી. કાર્યાલય પાસેથી મળતા પત્રોની કામગીરી
  • માન. મુખ્ય સચિવશ્રીના સંદર્ભોની કામગીરી
  • એમએલએ-એમપી તથા સ્વાગત ઓન લાઇન પ્રશ્નોને લગતી કામગીરી
  • રીવીઝન અપીલોની કામગીરી
  • વિધાનસભાની ખાતરીઓ
  • ઓડીટપેરાની કામગીરી

ખ-શાખાના વિષયો

  • પંચાયત સેવાના વર્ગ-૩ (તલાટી-ક્ર્મ-મંત્રી સહિત) અને વર્ગ-૪ (કોટવાળ સહિત) ના કર્મચારીઓ ગ્રામ/પંચાયતો સિવાય) ના મહેકમને લગતી કામગીરી જેવી કે.
  • સીધી ભરતીના માંગણા ઓ પત્રકો બાબત
  • સીધી ભરતીની પસંદગી યાદીઓને પ્રતિક્ષાયાદીઓ બાબત
  • બઢતી માટેની કામ ચલાઉ પસંદગી યાદીઓ અને બીન શરતી પસંદગી યાદીઓ બાબત
  • બઢતી આપવા બાબત
  • અનિયમિત નિમણુંકો અને બઢતીઓને નિયમિત કરવા બાબત
  • પ્રતિનિયુકિત બાબત
  • ફરજ પર જોડાવાના સમય બાબત
  • વર્ગ પરત હઠાવવા બાબત
  • પુન:નિયુકિત બાબત
  • નોકરી આપવા /અપાવવાની અરજીઓ બાબત
  • ખાલી જ્ગ્યાઓ ભરવા બાબત
  • મુખ્ય મથકમાં અનિયમિત હાજરી /ગેરહાજરી બાબત
  • રાજીનામા બાબત
  • નોકરીમાંની તૂટ જોડી આપવા બાબત
  • નામ/અટક/જન્મ તારીખ સુધારવા બાબત
  • નવી જ્ગ્યાઓ ઉભી કરવા બાબત /ચાલુ રાખવા અને કાયમી કરવા બાબત
  • કર્મચારીઓને કાયમી કરવા બાબત (રોજમદાર અંશ:કાલીન કર્મચારીઓ)
  • પ્રવરતા યાદી બાબત
  • સંભાગ્ય તારીખ બાબત
  • તમામ પ્રકારની રજાઓ બાબત
  • ઇજાફા અને લાયકી ઓળંગવા બાબત
  • ખાનગી અહેવાલો અને તેમાં પ્રતિકુળ નોંધ બાબત
  • કર્મચારીઓને તાલીમ શિબિરમાં મોકલવા બાબત
  • પૂર્વ સેવા તાલીમ બાબત
  • ખાતાકીય પરીક્ષા બાબત
  • જીલ્લા પંચાયતોના વહીવટી નિરીક્ષણ બાબત
  • પંચાયત સેવાના કર્મચારીઓને સરકારીઓની સમકક્ષા ગણવા બાબત
  • પંચાયત સેવામાં ફાળવેલા કર્મચારીઓ વિકલ્પ તથા વહેંચણી અને પુન:વહેચણી બાબત
  • યોજનાઓ બંધ થતા અને રાજય સેવામાંથી પંચાયત યોજનાઓ તબદીલ થતાં કર્મચારીઓને પંચાયત સેવામાં સમાવવા બાબત
  • ભુર્તપૂર્વ જીલ્લા લોકલ બોર્ડના કર્મચારીઓના સમીકરણ બાબત
  • પંચાયત સેવાના વર્કચાર્જ કર્મચારીઓના સમીકરણ બાબત
  • ઉપરોકત વિષયને લગતા જાહેર હિસાબ સમિતિ / પંચાયતી રાજ સમિતિ અને સ્થાનિક ભંડોળ હિસાબના ઓડીટ પારા બાબત
  • ઉપરોકત વિષયને લગતા કોર્ટના દાવા અને મુકદમા તથા ટ્રીબ્યુનલની અપીલો બાબત
  • ઉપરોકત વિષયને લગતી અંદાજપત્રની જોગવાઇઓ બાબત

બ-શાખાના વિષયો

  • પચાયત પ્રભાગના તથા વિભાગ ખુદના અંદાજપત્ર અંગેની તમામ કામગીરી (આયોજન/આયોજન બહાર)
  • શૂન્ય આધારિત અંદાજપત્રને લગતી કામગીરી
  • અંદાજ સમિતિ
  • કામગીરી અંદાજપત્ર
  • પુનઃ વિનિયોગ અને બચત સોપણી
  • પેશગીઓ અંગે ફંડ ઉપલબ્ધ પ્રમાણપત્ર
  • ખર્ચનું મેળવણું તથા ગ્રાંટ ફાળવણી
  • સેકશન અધિકારીશ્રી સોપે તે
  • પંચાયત અને ગ્રા વિકાસ પ્રભાગની સંકલિત માહિતિ
  • ગ્રામ વિકાસ પ્રભાગના અંદાજપત્ર અંગેની તમામ કામગીરી (આયોજન/આયોજન બહાર)
  • શૂનય આધારિત અંદાજપત્રને લગતી કામગીરી
  • અંદાજ સમિતિ
  • કામગીરી અંદાજપત્ર
  • પુનઃ વિનિયોગ અને બચત સોપણી
  • પેશગીઓ અંગે ફંડ ઉપલબ્ધ પ્રમાણપત્ર
  • ખર્ચનું મેળવણું તથા ગ્રાંટ ફાળવણી
  • સેકશન અધિકારીશ્રી સોપે તે

ક - શાખાના વિષયો

  • ગ્રામ પંચાયતોના તમામ કર્મચારીઓ તલાટી-ક્રમ-મંત્રી સિવાયના મહેકમને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના મહેકમના માળખાને લગતી કામગીરી.
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓની સેવાને લગતી બાબતો અંગેના કોર્ટ કેસને લગતી કામગીરી.
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવા અંગેની કામગીરી.
  • ગ્રામ પંચાયતોના સ્વભંડોળના મહેકમની કામગીરી.

રજીસ્ટ્રી શાખાના વિષયો

  • ટપાલ સ્વીકારવાની કામગીરી
  • ટપાલ માર્કિગ અને ઇન્વર્ડ કરવાની કામગીરી
  • વિભાગની ટપાલો સેન્ટ્રલ રજીસ્ટ્રી મારફતે રવાનગી કામગીરી
  • કોર્ટ મેટર સ્વીકારી, ઇન્વર્ડ કરવાની કામગીરી
  • ખાનગી ટપાલ સ્વીકારી, ઇન્વર્ડ કરવાની કામગીરી
  • વિભાગની પોસ્ટ માફરતે રવાનગી કામગીરી
  • ફ્રેંકિંગ મશીન, સર્વિસ સ્ટેમ્પ અંગે જમા કરવાની કામગીરી
  • કોમ્પ્યુટરમાં ઇન્વર્ડ-ડેટા ઓપરેટરની કામગીરી

ગ-શાખાના વિષયો

  • ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતોની ચુંટણીને લગતી સઘળી કામગીરી
  • ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતોની ચુંટણીના સંદર્ભમાં નિયમો તથા તે હેઠળ સતાની સોપણી અંગેની કામગીરી
  • ગુજરાતનો પક્ષાંતર બદલ સ્થાનિક સતા મંદળોના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે જોગવાઇ કરવા અધિનિયત-૧૯૮૬(ગુજરાત એકટ નંબર:૨૩:૧૯૮૬0 અને તે હેઠળના નિયમોને લગતી સધળી કામગીરી
  • પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર,પ્રાદેશિક રાલીમ કેન્દ્રો,પંચાયત પદાધિકારી તાલીમ કેન્દ્ર તથા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવન,જૂનાગઢના મહેકમ,તાલીમ અને સંસ્થાને લગતી સધળી કામગીરી
  • પંચાયતી રાજને લગતા અભ્યાસ જુથોને લગતી કામગીરી
  • ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ અન્વયે ધડવાના નિયમો (પંચાયત સેવાના નિયમો સિવાય અને તે અંગેના સુધારા વધારા પ્રસિધ્ધ કરવાની કામગીરી
  • પંચાયતી રાજ ઉચ્ચ કક્ષાની સમિતિઓની સમગ્ર કામગીરી અને સમિતિની ભલામણો અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા વધારા પ્રસિધ્ધ કરવાની કામગીરી
  • લોકસભા વિધાનસભા વિધાનસભાની ચુંટણી સંબધે આપવાની થતી વાહનો ઉપયોગ,રજા અને બદલી સંબધીની સુચનાઓ પાઠવવા અંગે નોંધ ક્રમ-૭ અને ૮ અંગે સંબધિત શાખાઓએ નિયમોમાં સુધારા વધારા કરવાની દરખાસ્ત અંગે સરકારના આદેશો અને મંત્રી મંડળની મંજુરી મેળવી .બીલ વગેરે તૈયાર કાર્યા બાદ જ તે અંગેની આગળની કાર્યાવાહી કરવા "ગ" શાખાને માહીતી મોકલવી
  • ગ્રામ પંચાયતોના હોદેદારોને તાલીમમાં મોકલવાની કામગીરી.
  • તાલુકા/જિલ્લા પંચાયતોના હોદ્દેદારોને તાલીમમાં મોકલવાની કામગીરી
  • રાજયની અનુસુચિત વિસ્તારોને લગતા કેન્દ્રીય અધિનિયમ "પંચાયતોની જોગવાઇ, (અનુસુચિત વિસ્તારોમાં વિસ્તરણ" અધિનિયમ ૧૯૯૩ની જોગવાઇઓ મુજબના રાજયના ગુજરાત પંચાયત સુધારા અધિનિયમ ક્ર:૫-૧૯૯૮નો અમલ કરાવવા અંગે.
  • બીનફરીફ ચુંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવા અંગેની "સમરસ ગ્રામ યોજના" નો અમલ તથા તેને લગતી આનુસાંગિક કામગીરી.
  • બેક વ્રક રીજીયન ગ્રાન્ટ ફંડને લાગતી કામગીરી.

મ-શાખાના વિષયો

  • ગુજરાત વિકાસ સેવા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ સામેની ફરિયાદોની પ્રાથમિક /ખાતાકીય તપાસ શિક્ષા તેમજ ફરજ મોકુફીને લગતી કામગીરી
  • ઉપરોકત અધિકારીઓ સામે કરેલ શિક્ષાના હુકમો સામેની અપીલો તથા પુનઃ વિચારણા અંગેની કામગીરી
  • ફાળવેલ જિલ્લાઓઃ- જામનગર, ડાંગ, પંચમહાલ,
  • ભરૂચ, વડોદરા, સાબરકાંઠા, સુરત, દાહોદ, તાપી, કચ્છ ગાંધીનગર ખેડા, વલસાડ
  • ગુજરાત વિકાસ સેવા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ સામેની ફરિયાદોની પ્રાથમિક /ખાતાકીય તપાસ શિક્ષા તેમજ ફરજ મોકુફીને લગતી કામગીરી
  • ઉપરોકત અધિકારીઓ સામે કરેલ શિક્ષાના હુકમો સામેની અપીલો તથા પુનઃ વિચારણા અંગેની કામગીરી

ચ-શાખાના વિષયો

  • ગ્રામ પંચાયતોને લગતી સઘતી (મહેકમ અને ચુંટણી સિવાય) કામગીરી
  • પંચાયતોને વેસ્ટ થયેલ હોય,તેવા ગામઠાણ ગૌચરની જમીન (તા.૨/૩/૯૧ ના સુધારા ક્ર્માંક:મકમ/૧૦૮૮/૨૯૫/હ)
  • ગ્રામ પંચાયતોને સંપ્રાપ્ય મિલકત અંગેની કામગીરી
  • ગ્રામ પંચાયતોના જુદા જુદા કરવેરાઓ તથા છુટક કરવેરાને બદલે ઉચ્ચક રકમ નક્કી કરાવાની કામગીરી.
  • શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોના સ્પર્ધાને લગતી કામગીરી.
  • ગ્રામ પંચાયતોના વિકેન્દ્રીકરણ અને એકીકરણને લગતી કામગીરી.
  • સમાધાન પંચ અને ન્યાય પંચાયતોની કામગીરી
  • ગ્રામ પંચાયતની કનડગતને લીધે હરીજનોને પીવાના પાણી મેળવવાના પડતી મુશ્કેલીઓ અંગેની કામગીરી
  • ગ્રામ રક્ષક દળના મહેકમને લગતી કામગીરી.
  • ભુદાન અને ગ્રામદાન પ્રવુતિઓની કામગીરી.
  • ગ્રામ દત્તક લેવાને કામગીરી
  • પાણી પુરવઠા યોજનાને પાણીની સાદા કુવાની યોજનાની બેઠકને લગતી બાબતોની કામગીરી.
  • ગ્રામ પંચાયતોની મિલકતો વસાવવી અને તેની જાળવણી કરવી.
  • ગ્રામ પંચાયતોના મકાનોના બાંધકામ અંગે અનુદાન આપવની કામગીરી.
  • ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાને લગતી બાબતો.(પરીપત્ર ક્રમાંક:મકમ/૧૦૯૦/૫૫૪૮/હ,તા.૩૦/૦૧/ મુજબ )
  • સર્વોદય યોજના મકમ/૧૦૯૯/૮૦૪/હ,તા.૫/૩/૯૯)
  • ગ્રામ સભા
  • પીવાના પાણી અને આંતરિક રસ્તાઓ
  • ઓકટ્રોય વેરાના વિકલ્પે વળતર સહાય

મહેકમ હ-શાખા

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મહેકમને લગતી સઘળી કામગીરી
  • વિભાગ અને વિભાગના અધિકારીઓ માટે ટેલિફોન મંજુર કરાવવા, રીપેર કરાવવા તથા ટેલિફોન ડિરેક્ટરીને લગતી કામગીરી.
  • વિભાગ માટે ફર્નિચર, સ્ટેશનરી અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદીને લગતી કામગીરી.
  • વિભાગમાં આવતા મેગેઝીનો અને સમાચાર પત્રોની વિતરણ અંગેની કામગીરી તેમજ વિભાગની લાયબેરી રાખવા અને તે નિભાવવા અંગેની કામગીરી.
  • વિભાગની શાખાઓના રેકર્ડનું વર્ગીકરણ અને તેની જાળવણી અને દેખરેખની કામગીરી. વિભાગના વિષયોની વહેંચણી અંગેની કામગીરી.
  • વિભાગના કર્મચારીઓના ખાનગી અહેવાલોને લગતી કામગીરી.
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના પે-ફિક્સેશન અને ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેની કામગીરી.
  • વિભાગના કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કેસોમાં ઉચ્ચક સહાય મંજુર કરવાની કામગીરી.
  • કમ્પયુટરાઈઝેશનને લગતી કામગીરી.

લ - શાખાની માહિતી

  • સરદાર આવાસ યોજના, હળપતિ ગૃહ નિર્માણ યોજના, ૧૦૦ ચો. વારના મફત ધરથાળના પ્લોટ અંગેની વ્યકિતગત રજૂઆતો, એમ.એલ.એ. એમ.પી., સી.એમ.કાર્યાલય, પંચાયત મંત્રીશ્રી, રા.ક.મંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રી ધ્વારા થતી ઉપરોકત યોજનાઓની રજૂઆતો વિકાસ કમિશ્નરશ્રીની કચેરીને અને જે તે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નિયમાનુસાની કાર્યવાહી કરવા મોકલી આપવાની કામગીરી.
  • સંકલન શાખાતે તથા મહેકમ શાખાને આપવાની થતી માહિતિના માસિક પત્રકો અંગેની કામગીરી.
  • ગ્રામઘરોની સુધારણા હેઠળ નિર્ધૂમ ચુલા અને ઉજાશીયા માટે સહાય આપવા માટેની યોજનાની સહાયની કામગીરી.
  • વિસમુદ્રાના કાર્યક્રમને લગતી કામગીરી
  • ગુજરાત વિકાસ સેવા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ સામેની ફરિયાદોની પ્રાથમિક /ખાતાકીય તપાસ શિક્ષા તેમજ ફરજ મોકુફીને લગતી કામગીરી
  • ના.સ.શ્રીએ પોતાને સોંપવામાં આવેલ વિષયોને લગતા ગુજરાત વિધાનસભાના સત્ર સમયે તારાંકિત/અતારાંકિત પ્રશ્નો અંગેની કાર્યવાહી તથા અન્ય અગત્યતા ધરાવતા/પ્રાયોરીટી ધરાવતા વિષયો/ બાબતો અંગેની કામગીરી સેકશન અધિકારીશ્રીની સુચના મુજબ કરવાની રહેશે.
  • અર્બન પ્રોજેકટને લગતી તમામ કામગીરી
    • નીતિ વિષયનિર્ણયોની બાબતો
    • અંદાજપત્રીય જોગવાઇ – ચાલુ અને તેવી બાબત
    • ઉચ્ચકક્ષાની કમિટિની મીટીંગને લગતી કામગીરી
    • નાબાર્ડમાંથી લોન મેળવવા અંગેની કામગીરી - રર્બન પ્રોજેકટમાં સમાવિષ્ટ અન્ય સંબંધિત મુદ્દાઓને લગતી કામગીરી
  • ઓડિટ પેરા/પી.આર.સી. પેરાને લગતી તમામ કામગીરી
  • ઓડિટ અહેવાલ અન્વયે લેવામાં આવેલ પગલાં/ખાતરી વગેરેને લગતી કામગીરી
  • જમીન સંપાદનને લગતી સંબંધિત બાબતોને લગતી કામગીરી
  • સેન્ટ્રલ રૂબરલ સેનીટેશન પ્રોગ્રામની કામગીરી
  • ભંગી કષ્ટમુકિત કાર્યક્રમ (નિર્જળ જાજરૂને સજળ જાજરૂમાં રૂપાંતર કરવા અંગેની) લગતી કામગીરી.
  • ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ઘેર રીહબીલીટેશન એકટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩ અન્વયે કરવાની થતી કામગીરી.
  • સરદાર આવાસ યોજના, હળપતિ ગૃહ નિર્માણ યોજનાની નીતિ વિષયક તથા બજેટને લગતી તમામ કામગીરી
  • ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની મકાન અંગેની યોજનાઓ માટે જરૂરી નાણાંકીય સાધનો/લોન મેળવી આપવાની કામગીરી.

ત-શાખાના વિષયો

  • વિભાગના વિષયોને લગતી સંકલનની કામગીરી
  • સચિવશ્રીઓની બેઠકને લગતા વિષયોના સંકલનની કામગીરી
  • માન.વડાપ્રધાનશ્રી, મુખ્ય મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોના વિભાગ સબંધિત વિષયોનો સંકલનની કામગીરી
  • પુસ્તક રૂપે પરિપત્ર સંગ્રહના સંકલનની કામગીરી
  • મંત્રીશ્રીઓ માટે ધારાસભ્યોની પરામર્શ સમિતિને લગતી કામગીરી
  • વિભાગની વ્યવ્સથા અને કાર્યરિતિને લગતી કામગીરી
  • વિભાગની શાખાઓના અને મદદનીશોના દફતર નિરીક્ષણને લગતી કામગીરી
  • વાર્ષિક વહિવટી અહેવાલોને લગતી સંકલનની કામગીરી અને માહિતી આપવાની કાર્યરીતિ.
  • વિભાગની શાખાઓની અને વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓના કાર્યપત્રકના પડતર કાગળો અને પડતર તુમારોને લગતી માહિતી સંકલિત કરવાની અને સામાન્ય વહીવટ વિભાગને મોકલવાની કામગીરી
  • વહીવટી સુધારણા સમિતિઓને લગતી તેમજ આ અંગેની બેઠકોને લગતી કામગીરી
  • કુટુંબ નિયોજનને લગતી બેઠકો, અછતને લગતી સામાન્ય બેઠકો વિગેરેને લગતી કામગીરી
  • એકશન પ્લાનને લગતી કામગીરી
  • વિભાગના કર્મચારીગણની બેઠકની કામગીરી (હ-શાખાને આપેલ છે.)
  • વિભાગની વ્યવસ્થા અને કાર્યરીતીને લગતી કામગીરી
  • દફતર વર્ગીકરણ નાશપાત્ર દફતરોને નાશ કર્યા બાદ તમામ શાખાઓને વર્ગીકૃત થયેલ ફાઇલોની માહિતી એકત્રીત કરીને ભંડાર નિયામકશ્રીને મોકલવા બાબત
  • કાર્યપત્રક અને પડતર તુમારની તારીજને લગતી કામગીરી
  • જન સં૫ર્ક, જિલ્લા પ્રવાસ, નાગરીક અધિકાર પત્ર
  • વહીવટી બાબતોને લગતી કામગીરી
  • મંત્રીશ્રી(પંચાયત) ની નોંધ
  • ૧૫, મુદ્દા અને પ.મુદ્દા (વ-શાખા, તા.૨૧/૮/૯૮)
  • એમ.એલ.એ., એમ.પી બેઠક દર બુધવારે
  • સચિવશ્રી બેઠક દર મંગળવારે
  • સામાન્ય વહીવટ વિભાગ તરફથી આવતી વાયુપ્રવચન પ્રજાસત્તાકદિન વિ.કામગીરી
  • એમ.એલ.એ., એમ.પી, માન.મુખ્યમંત્રીશ્રી તરફથી આવતા પ્રશ્નો
  • તુમાર નિકાલ ઝુંબેશની કામગીરી
  • ૧૩ મું નાણા પંચ (ભારત સરકારનું) નાણાકિય કામગીરી
  • ત્રીજું નાણાપંચ મહેકમ સહિત સમગ્ર કામગીરી
  • બીજા નાણાપંચના અહેવાલની અમલવારી અંગેની કામગીરી
  • ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડ અધિનિયમ-૧૯૭૨ અને તે હેઠળ બનાવેલ નિયમોને લગતી સઘળી કામગીરી
  • ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડની મકાન અંગેની યોજનાઓ માટે જરૂરી નાણાંકીય સાધનો/લોન મેળવી આપવાની કામગીરી
  • ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના મહેકમની અને અન્ય વહીવટી બાબતોની કામગીરી
  • ગુજરાત ગ્રામ ગૃહ નાણાંકીય નિગમને લાગતી કામગીરી
  • ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડ તથા જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડની સંકલનની કામગીરી

રોકડ-શાખાના વિષયો

  • પગાર બીલો-કન્ટીજન્સી ખર્ચ, જીપીએફ, વાહન પેશગી, મકાન બાંધકામ પેશગી, મેડીકલ બીલો, મુસાફરી ભથ્થાના બીલો બનાવવા
  • સેવાપોથી નિભાવવા
  • કેસબુક, ચેકબુક, રીસીપ્ટ આપવી વગેરેની કામગીરી
  • વિભાગનું અંદાજપત્ર તૈયાર કરવુ
  • ખર્ચનું મેળવણું કરવું
  • ઉચ્ચક બીલો બનાવવા, સરભર કરવા અંગેની કામગીરી, કાયમી પેશગી, બીલ સર્વીસ સ્ટેમ્પના બીલોની કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના ચેકો બેંકોમાં જમા કરાવવા અને હિસાબો જાળવવા

પી-શાખાના વિષયો

  • કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના ઓડિટ અહેવાલ (વિનિયોગ) હિસાબોની કામગીરી
  • નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળના જિલ્લા અને તાલુકા પંચાયતના જુદા-જુદા વર્ષના ઓડીટ અહેવાલના ફકરાઓના ખુલાસાની કામગીરી
  • પંચયત રાજ સમિતિના અહેવાલની ભલામણો ઉપરના પગલાં પત્રોકની માહિતિ પંચાયતી રાજ સમિતિને મોકલવાની બાબતો.
  • રોસ્ટર રજિસ્ટર અધતન કરવા બાબત.
  • વિધાનસભાની ખાતરીઓ પર લેવામાં આવેલ પગલાં પત્રકોની કામગીરી
  • વિધાનસભાની તારાંકિત પ્રશ્નો અંગેની કામગીરી
  • વિધાનસભાની અતારાંકિત પ્રશ્નો અંગેની કામગીરી
  • વિધાનસભાના ટુંકી મુદ્દતના પ્રશ્નો નિયમ-૧૧૬ હેઠળની નોટીસ તથા ઓર્ડર ઓફ ડેની વિધાનસભાની કામગીરી
  • સંકલનની કામગીરી

ખ.૧ શાખાના વિષયો

  • લોક દરબાર (સચિવશ્રીને ફાળવેલા જીલ્લા માટે)ની કામગીરીનું સંકલન તથા અગત્યની બાબતો
  • કમિશ્રરશ્રી,ગ્રામ વિકાસ કચેરી/જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ)ની મહેકમ વિષયક કામગીરી તેમજ વિદેશ પ્રવાસની બાબત
  • શાખામાં ફાળવેલ વિષયો પૂરતી પ્રાથમિક તપાસ/વિજિલન્સ અંગેની કામગીરી
  • વિજિલન્સ કમિશશ્રરશ્રી સાથેની બેઠકો તેમજ પડતર તકેદારી કેસો સબંધમાં ગ્રામ વિકાસને સંબંધિક કામગીરી
  • ખ.૧ શાખાને ફાળવેલ કાર્યક્રમોના ડ્રાફટ પારા,ઓડીટ પારા ,પંચાયતીરાજ સમિત્તિના પારા તેમજ આ સબબની જાહેર હિસાબ સમિતિ,પંચાયત રાજ સમિતિની બેઠક સંબંધિત બાબત
  • રાજયકક્ષાની બેન્કર્સૅ સમિતિની બેઠક (એસ.એલ.બી બેઠકો) તથા બેન્ક ગેરંટીની બાબત
  • ગ્રામ/શહેરી ગરીબો માટેની જીવન વિમા યોજના
  • ગ્રામ વિકાસ કમિશ્રરશ્રીની કચેરીના નિરીક્ષણ બાબતની કામાગીરી
  • સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના અને તેને અંતર્ગત મર્જ કરી દેવામાં આવેલ જુની યોજનાઓ,જેવી કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ,ટ્રાયસેમ.ગંગા કલ્યાપયોજના,જીવનધારા,સીટ્રા,વિગેરેની બાકી આનુસંગીક કામગીરી,નાના સીમાંત ખેડૂતોની આર્થિક ક્ષમતા માટેની યોજના
  • સચિવશ્રીઓ/કેબીનેટ બેઠકની કામગીરી પ્રધાનમંત્રી ગ્રામોદય યોજનામાં ગ્રામ્ય રસ્તાઓના કાર્યક્રમમાં સંકલનની કામગીરી
  • ફાળવેલ વિષયોની બજેટ,આયોજન તેમજ સંબધિત કાર્યક્ર્મોના વિધાનસભા,માન.સંસદ સભ્યધારાસભ્યોના પત્રો,શ્રો વિગેરેની કામગીરી મુલ્યાંકન સમિતિ અંગીની કામગીરી
  • તાલીમ કાર્યક્રમ (એસ.આઇ.આર.ડી/બજેટ તાલીમ સંબંધીત)
  • ગ્રામ વિકાસના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની રાજય,રાજય બહારની તાલીમ બાબત
  • કાપાર્ટ.એન.આઇ.આર.ડી હૈદ્રાબાદ,આઇ.આઇ.એમ,ઇરમા,(આણંદ) સેવા સંસ્થાના રેફરન્સીઝને લગતી બાબત
  • બાલીકા સમૃધ્ધિ યોજના તથા જુની ધ્વારકા યોજનાને લગતી કામગીરી
  • લોકદરબાર આનુષાંગિક કામગીરી
  • ધારાસભ્ય પરામર્શ સમિતિની સંકલનની કામગીરી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ) તેમજ ગ્રામ વિકાસ કમિશ્રીરશ્રીની કચેરીના અધિકારીશ્રીઓન વાહનો તેમજ ટેલીફોન સંબંધિત બાબત
  • જિલ્લા કક્ષાની વર્ગનીગ બોડી/વિજિલન્સ સમિતિની કામગીરી.
  • રાજય કક્ષાની સંકલન/વિજિલન્સ સમિતિની કામગીરી,તુષાર બાકી ઝુંબેશ,એમ.એલ.એ. અને એમ.પી.રેફરન્સીઝના બાકી પત્રકો એરીયર્સ પત્રકો તૈયાર કરવા અને મોકલવા તથા શાખાની પરચુરણ સંકલન અંગેની કામગીરી

ખ - ૨ શાખાના વિષયો

  • વિધાનસભાને લગતી બાબતો
  • શાખાની અગત્યની બાબતો
  • જહાવર ગ્રામ સમૃધ્ધિ કાર્યક્ર્મ,ઇન્દીરા આવાસ યોજના,રોજગારીની ખાતરી આપતી યોજના
  • પંચાયતી રાજ સમિતિને લગતા ઓડીટ પારા
  • ગ્રામ સુખાકારી કાર્યક્રમ ખાસ રોજગાર કાર્યક્રમ,પ્લાનીગ અને બજેટ,૨૦ મુદ્દા-૧૫ ને લગતી કામગીરી. શાખાની સંકલનને લગતી બાબતો
  • ડ્રાફટ પારા-આઇ.આર.પારાને લગતી બાબતો
  • ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમને લગતી તમામ બાબતો,ગોકુળ ગ્રામ યોજના ,વોટરશેડ કાર્યક્રમ,રણ વિકાસ કાર્યાક્ર્મ (ડી.ડી.પી),અનાવુશ્ટી શકયતા વિકાસ કાર્યક્ર્મ (ડીપીએપી)સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ,સ્વૈચ્છિક,સંસ્થાઓનેલગતી બાબતો,શાખાના વિનિયોગ હિસાબોના પારા,મુલકી (સીવીલ) ઓડીટ પારા,વાણિજિયક ઓડીટ પારાને લગતી કામગીરી,નેષનલ ટ્રી- ગ્રોઅર્સને લગતી બાબતો

હ - શાખાના વિષયો

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મહેકમને લગતી સઘળી કામગીરી
  • વિભાગ અને વિભાગના અધિકારીઓ માટે ટેલીફોન મંજૂર કરાવવા, રીપેર કરાવવા તથા ટેલીફોન ડિરેકટરીને લગતી કામગીરી
  • વિભાગ માટે ફર્નિચર, સ્ટેશનરી અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદીને લગતી કામગીરી
  • વિભાગમાં આવતા મેગેઝીનો અને સમાચાર પત્રોની વિતરણ અંગેની કામગીરી તેમજ વિભગાની લાઇબ્રેરી રાખવા અને તે નિભાવવા અંગેની કામગીરી
  • વિભાગની શાખાઓના રેકર્ડનું વર્ગીકરણ અને તેની જાળવણી અને દેખરેખની કામગીરી
  • વિભાગના વિષયોની વહેંચણી અંગેની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ખાનગી અહેવાલોને લગતી કામગીરી
  • વિભાગના અધિકારી/કર્મચારીઓના પે-ફિકસેશન અને ઉચ્ચતર પગાર ધોરણ અંગેની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કેસોમાં ઉચ્ચક સહાય મંજૂર કરવાની કામગીરી
  • કમ્પ્યુટરાઇઝેશનને લગતી કામગીરી

જ શાખાના વિષયો

  • રાજય પંચાયત પરીષદને લગતી કામગીરી
  • રાજય સમકારી નિધિ,જીલ્લા સમકારી નિધિ,જીલ્લા વિકાસ ફંડ અને જીલ્લા ગ્રામ ઉતેજન નિધિને લગતી કામગીરી
  • જીલ્લા/ તાલુકા પંચાયતના આવકના સાધનોને લગતી કામગીરી,જેવી કે લોકલ ફંડ સેસ, સ્ટેમ્પ ડયુટી,ઇરીમેશન સેસ,ઓકટ્રોય વગેરે
  • જીલ્લા/તાલુકા પંચાયતની મિલકતો વસાવવી અને તેની જાળવણી કરવી
  • જીલ્લા/તાલુકા પંચાયતોના મકાનોના બાંધકામ અંગે અનુદાન આપવાની કામગીરી
  • જીલ્લા/તાલુકા પંચાયતોના વાહનોને લગતી કામગીરી
  • જીલ્લા/તાલુકા પંચાયતોના વહીવટી પ્રશ્રો (મહેકમ અને ચુંટણી સિવાય)ને લગતી કામગીરી
  • જીલ્લા/તાલુકા પંચાયતોના વહીવટી બાબતના પંચાયત અધિનિયમ અને તે હેઠળના નિયમો તમામ કામગીરી
  • ત્રણ સ્તરની પંચાયતો સામજીક ન્યાય સમિતિના વહીવટી પ્રશ્રોની કામગીરી
  • જુના રાજયોના ટ્ર્સ્ટ્રોના વિકાસ ફંડોને લગતી કામગીરી
  • અખિલ ભારતીય પંચાયતો પરિષદને ગ્રાન્ટ આપવાની કામગીરી
  • જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પંચાયતના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે સત્તાની સોંપણીને લગતી કામગીરી
  • નાની બચત યોજના હેઠળ એડહોક ગ્રાન્ટ હેઠળના કામોની મંજુરીને લગતી કામગીરી
  • પંચાયતી રાજને લગતું ઉપયોગી સાહિત્ય પ્રસિધ્ધ કરવા તેની વહેચણી કરવા તથા વહેંચણી કરવા તથા ત્રણે સ્તરની રચાયતોને લગતા પુસ્તકોની ભલામણ કરવા બાબત
  • પંચયતી રાજને અંગે અન્ય રાજયોના કેન્દ્ર સરકારના અને વિદેશના મુલાકાતીઓને લગતી કામગીરી
  • તાલુકા પંચાયતના આવકના સાધનોને લગતી કામગીરી
  • તાલુકા પંચાયતના વાહનોને લગતી કામગીરી
  • તાલુકા પંચાયતની મિલ્ક્તો વસાવવા અને તેની જાળવણી કરવાની કામગીરી
તાલુકા પંચાતોના મકાનના બાંધકામ અને અનુદાન આપવાની કામગીરી

ન શાખાના વિષયો

  • ગ્રામ પંચાયતો સિવાયની પંચાયત સેવાના તમામ બિનરાજયપત્રિક કર્મચારીઓ (તલાટી ક્રમ મંત્રી સહિત) સામેના આક્ષેપો ફરીયાદોની ખાતાકીય તપાસ અને શિક્ષા તેમજ ફરજમોફુફીને લગતી સઘળી કામગીરી
  • ગ્રામ જીલ્લા/તાલુકા પંચાયતો અને તેની સમિતિઓના હોદેદારો તથા તેની જુદીજુદી સમિતિઓના હોદેદારો અને તેના સભ્યો સામેના આક્ષેપો ફરિયાદોની તપાસને લગતી સઘળી કામગીરી.
  • સામાજિક ન્યાય સમિતિના હોદેદારો અને તેના સભ્યો સામેના આક્ષેપો/ફરીયાદોની તપાસને લગતી કામગીરી.
  • વિકાસ કમિશ્રર કચેરી પંચાયત સેવા પસંદગી મંડળ,તથા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવનના તમામ બિનરાજયપત્રિત કર્મચારીઓ સામેના આક્ષેપો/ફરીયાદોની ખાતાકીય તપાસ અને શિક્ષા તેમજ ફરજમોકુફીને લગતી સઘળી કામગીરી
  • પંચાયત સેવાના તમામ બિનરાજયપત્રિત કર્મચારીઓ સામેની તપાસ શિક્ષા અને શિક્ષા તેમજ ફરજમોકુફીને લગતી સઘળી કામગીરી
  • દુષ્કાળના સમયે થયેલ અનિયમિતતાની તપાસ અને તેમાં સંડોવાયેલ પંચાયત સેવાના બિનરાજયપત્રીત કર્મચારીઓ સામેની તપાસને લગતી કામગીરી
  • તલાટી ક્રમ મંત્રીઓ અને ગ્રામ પંચાયતોના હોદેદારો અને સભ્યો સામેની તપાસ અને શિક્ષાને લગતી કામગીરી
  • તાલુકા જીલ્લા પંચાયતોના હોદેદારો અને તેના સભ્યો તથા તેની જુદીજુદી સમિતિઓના હોદેદારો અને તેના સભ્યો તથા સામાજિક ન્યાય સમિતિના હોદેદારો અને તેના સભ્યો સામેની તપાસને લગતી કામગીરી.
  • વિકાસ કમિશ્રર કચેરીના બિનરાજયપત્રિત કર્મચારીઓ સામેની તપાસને લગતી કામગીરી.
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીના બિનરાજયપત્રિત કર્મચારીઓ તથા તેના હોદેદારો અને સભ્યો સામેની તપાસને લગતી કામગીરી
  • મોનીટરીંગ સેલને લગતી કામગીરી

સ્ત્રોત : પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate