অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ

નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ

ડિજિટલ કનેક્ટિવિટી એક મહાન લેવલર છે. વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક સેગમેન્ટ બાદ કરતાં, ભારતીયો ડિજિટલ નેટવર્ક્સ પર ચાલતા મોબાઇલ ફોન અને કમ્પ્યૂટરો દ્વારા એકબીજા સાથે વધુને વધુ કનેક્ટ અને સંચાર કરી રહ્યાં છે. ડિજિટલ ભારત પ્રોગ્રામ પોતે ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ સ્રોતો, અને સહયોગી ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિજિટલ રીતે સશક્ત સમાજમાં ભારતનું રૂપાંતરણ કરવાનું વચન આપે છે. ભારતીય ભાષાઓમાં સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા અને ડિજિટલ સંસાધનો/સેવાઓની ઉપલબ્ધતા પર પણ આ ભાર મૂકે છે.

સ્ત્રોત: ડિજિટલ ભારત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate