ગ્રામ હાટ એ ડિજિટલ પેમેન્ટ અંતર્ગત ઈ ગ્રામ પોર્ટલ પર ગ્રામજનો ને બધા જ પ્રકારની સેવા પૂરું પાડતી સર્વીસ છે. તેના દ્વારા બધા જ પ્રકારના રિચાર્જ તથા સોલાર લાઈટ , આઈ ટી પ્રોડક્ટ્સ ,ટ્રેક્ટર ખરીદી માટે નું ક્વોટેશન તથા માહિતી , વૉટર પ્યોરીફાયર , જાહેર નોટિસ દ્વારા આપના જમીન ની સુરક્ષા, વાહન વીમો ,જીવન વીમો ,મેડિક્લેઈમ વીમો વગેરે સેવા ઓ ની માહિતી અને લાભ પૂરો પાડવામા આવેછે.
સ્ત્રોત ઈ ગ્રામ મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/14/2019