ગ્રામ યોજના હેઠળ મહેસાણા જીલ્લાની તમામ ગ્રામ પંચાયત ખાતે વી સેટ કનેકટીવીટી ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ છે જેમાં વી સી ઈ તરીકે નિમણુક કરેલ છે. વી સી ઈ ગ્રામજનો ને જમીન નાં ઉતારા , લાઈટ બિલ ,ગેસ બિલ , કલેક્શન જેવી સેવાઓ પૂરી પાડે છે. તથા મોબાઈલ રીચાર્જ ,ડીટીએચ રીચાર્જ , મયૂચ્યુઅલ ફંડ, વાહન નો વીમો , ગ્રામ હાટ યોજના દ્વારા પૂરી પાડવામાં આવેછે.
સ્ત્રોત : ઈ ગ્રામ મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020