অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહેસૂલ શાખા

પ્રસ્તાવના

રાજ્યમાં તા. ૧ ૪ -૬૩થી પંચાયતી રાજનો અમલ થતાં મહેસુલી કામગીરી પંચાયતોને તબદીલ થયેલ છે .ગ્રામ્‍યપંચાયત વિસ્‍તારમાં જમીન મહેસુલ, લોકલફંડ, શિક્ષણ ઉપકર વિગેરે સરકારી લેણાંની વસુલાતની કામગીરી ગ્રામ્‍ય પંચાયતોને સુપ્રત થતાં આ કામગીરી અસરકારક થઇ શકે તે માટે તાલુકા જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીઓને જમીન મહેસુલ સહિતના જમીન મહેસુલ નિયમો હેઠળના જરૂરી અધિકારો આપવામાં આવેલ છે .તલાટી કમ મંત્રી તથા તથા સર્કલ ઇન્‍સ્‍પેકટર મહેકમને પંચાયતના વહીવટી અંકુશ હેઠળ આ કામગીરી માટે મુકવામાં આવે છે

શાખાની કામગીરી

સરકારશ્રીના જાહેરનામા ક્રમાંક / જી.એમ.એમ/ર૦૦૩/૦૧ અને.એલ.આર.આર.     -૧૦/ર૦૦ર/૧૬૪૦ (૧) (ક) તા. ર૬/ર/ર૦૦૩ તથા અત્રેની કચેરીના પત્ર   નં.જિપં/મહેસુલ જાહેરનામા વશી./૩ર૪૯/પ૯ તા.૩/૧૧/ર૦૦૪ થી અત્રેના  જિલ્લાના તમામ ગામોને " સી" વર્ગમાં સમાવેશ  થતાં બિનખેતી અંગેની પરવાનગી અંગેના ગ્રામ્ય વિસ્તારના તમામ ગામોમાં બિનખેતીની પરવાનગી અંગેના કેલોના નિકાલની કામગીરી.

  • સરકારશ્રીના મહેસુલ વિભાગના સરકારી પરિપત્ર નંબર અદજ ૧૦૯૮/૧ર૮/જ સચિવાલય ગાંધીનગરના તા.૮/પ/ર૦૦ થી જમીન મહેસુલ કાયદાની લકમ ૭૩ એ.એ. નિયંત્રણ પરવાનગી આપવા તેમજ સરકારશ્રીની પૂવઙ્ઘ મંજુરી મેળવી આપવાની થતી    પરવાનગીની કામગીરી.
  • પુર વાવાઝોડા અંગેની કામગીરી ચોમાસુઋતુ દરમ્યાન નુકશાન અંગેની સરકારશ્રીના નિયમો મુજબ અતિભારે વરસાદ દરમ્યાન થયેલ નુકશાન અંગે સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટની ફાળવણી અંગેની કામગીરી.
  • કોમી તોફાનો દરમ્યાન થયેલ નુકશાની અંગે વળતરની ચુકવણી  અંગેની સરકારશ્રી તરફથી મળેલ ગ્રાન્ટ ફાળવણીની કામગીરી.
  • અછત - અધઙ્ઘઅછત દરમ્યાન પીવાના પાણી અંગેની સરકારશ્રી તરફથી જાહેર થતાં ગામોમાં સગવડ પુરી પાડવા તેમજ સરકારશ્રી તરફથી મળેલ ગ્રાન્ટની ફાળવણી.
  • જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકર વસુલાત અંગેની તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની મળતી માસિક મિટીંગમાં વસુલાત  અંગે દર માસે ૧૦ % પ્રમાણે કરવા અંગે સૂચના આપવામાં આવે છે. તેમજ વાર્ષિક હિસાબી અંગેની કામગીરી કરી સરકારશ્રીમાં મહેસુલ વિભાગને મોકલવાની કામગીરી.
  • રેતી કકંર અને ગ્રેવલ અંગેની ગ્રાન્ટ સરકારશ્રી તરફથી મળતી હોય છે. જેમાં સમાવિષ્ટ ગામોની ગ્રામ પંચાયતોને ફાળવણી અંગે અત્રેથી જરૂરી હુકમો કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી તરફથી વહીવટી ખર્ચની પ% મુજબની રકમબાદ થતાં અત્રે ૯પ% પૈકી ની ગ્રાન્ટ પૈકી પઢ% ની રકમની ફાળવણી સબંધિત ગ્રામ પંચાયતોને ફાળવવા અંગે તાલુકા પંચાયત હસ્તક ફાળવણી કરવામાં આવે છે.
  • પ૦% મુજબની ગ્રાન્ટ જિલ્લા પંચાયત ખાતે જમા રાખવામાં આવેલ છે. જે પૈકી નવીન જિલ્લા પંચાયત ૧/૧૦/૯૬ થી અસ્તિત્વામાં આવેલ હોઈ સદર ગ્રાન્ટ વિકાસના કામો અંગે ફાળવવામાં આવેલ નથી જે ગ્રાન્ટ મયાઙ્ઘદીત આવતી હોઈ જે અંગે આયોજન કરવામાં આવેલ નથી.
  • તાલુકાના ગામો પૈકી દબાણવાળા ગામોમાં જે ગામતળ જમીનમાં દબાણ લોકો ઘ્વારા કરવામાં આવે છે. તે દૂર કરાવવા અંગેની કામગીરી.
  • ખેતીની જમીનમાં બિનઅધિકળત કળત્ય કરવા બદલ જમીન મહેસુલ કાયદાની કલમ ૬પ,૬૬,તથા ૬૭ મુજબની કામગીરી કરવામાં આવતી હોય છે.

વરસાદના આંકડા

અ.નં

વર્ષ

દાહોદ

ગરબાડા

ધાનપુર

દે.બારીઆ

લીમખેડા

ઝાલોદ

ફતેપુરા

૨૦૧૧

૬૨૫

૬૦૬

૫૨૭

૫૨૭

૫૬૩

૬૦૬

૪૫૬

૨૦૧૨

૬૭૨

૫૧૦

૫૩૦

૫૪૦

૫૬૭

૫૧૦

૪૪૫

૨૦૧૩

૯૫૨

૬૮૦

૭૫૯

૬૨૪

૭૩૨

૬૮૦

૬૮૬

૨૦૧૪

૫૯૧

૪૫૪

૩૮૦

૪૫૮

૩૪૯

૩૮૦

૬૦૭

૨૦૧૫

૫૩૦

૪૭૨

૪૪૦

૩૮૮

૨૭૨

૩૪૦

૬૨૮

૨૦૧૬

૭૩૫

૫૯૯

૬૬૪

૭૫૭

૮૦૮

૫૯૯

૬૬૮

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate