હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઓનલાઇન સીટીઝન સેવા / પોસ્ટ અને ટેલિકોમ સેવાઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પોસ્ટ અને ટેલિકોમ સેવાઓ

આ વિભાગ અતર્ગત પોસ્ટ અને ટેલિકોમ સેવાઓ આવરી લેવામાં આવી છે

પોસ્ટ અને દૂરસંચાર વિભાગ કોમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે.ભારતમાં પોસ્ટ્સ વિભાગ,, વિશ્વના સૌથી જૂના મેલ સેવાઓ પૈકીની એક છે.તે પણ વ્યાપક છે.હવે લોકો સમય સાથે આ સેવાઓ માટે સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

ઇ-પોસ્ટ દ્વારા તમારા સંદેશા મોકલાવો

ઉપલબ્ધ સેવાઓ:

 • સ્કેન કરેલા ચિત્રો અને સંદેશા મોકલો અને મેળવો
 • સમાન દિવસે જ સંદેશા મોકલાવી દેવા
 • 1,56,000 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ

વધુ જાણકારી માટે

www.indiapost.nic.in

આઇએમઓ દ્વારા તમારા નાણા મોકલાવો
ઉપલબ્ધ સેવાઓ:

 • રૂ. 50,000 સુધીના મની ઓર્ડર મોકલાવવા
 • એક જ દિવસમાં મની ઓર્ડર મોકલાવી દેવા
 • મની ઓર્ડરનો તદ્દન નજીવો ચાર્જ
 • દેશમાં આવેલી 752 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ

વધુ જાણકારી માટે

http://www.indiapost.gov.in/IMOS.aspx

તમારી સ્પીડ પોસ્ટની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો
ઉપલબ્ધ સેવાઓ:

 • સ્પીડ પોસ્ટની ઓનલાઇન ચકાસણી કરવી
 • સ્થાનિક સ્પીડ પોસ્ટ કેન્દ્રોની યાદી
 • સ્પીડ પોસ્ટ મેનેજરોની યાદી

વધુ જાણકારી માટે
www.indiapost.gov.in

આઇએસડી કોડની ઓનલાઇન ચકાસણી કરો
ઉપલબ્ધ સેવાઓ:

 • વિવિધ દેશોના આઇએસડી કોડની તપાસ
 • દેશ પ્રમાણે આઇએસડી કોડની યાદી

વધુ જાણકારી માટે

www.bsnl.co.in

તમારા શહેરના પીન કોડની શોધ કરો
ઉપલબ્ધ સેવાઓ:

 • રાજ્ય, જિલ્લો અને શહેરના પીન કોડની શોધ
 • પીન કોડ દ્વારા પોસ્ટ ઓફિસની શોધ

વધુ જાણકારી માટે http://utilities.cept.gov.in/pinsearch/pinsearch.aspx

પોસ્ટના ખર્ચની ઓનલાઇન ગણતરી

ઉપલબ્ધ સેવાઓ:

 • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેવાઓના પોસ્ટલ ખર્ચાની ઓનલાઇન ગણતરી
 • રાજ્ય અને જિલ્લાવાર પીન કોડની શોધ
 • જિલ્લાવાર પોસ્ટ ઓફિસોની યાદી
 • રાષ્ટ્રીય પીન કોડનો નકસો

વધુ જાણકારી માટે http://www.indiapost.gov.in/postage/postagecalculator.html

ઇ-મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇ ચકાસણી
ઉપલબ્ધ સેવાઓ:

 • તમારા મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો

વધુ જાણકારી માટે https://www.epostoffice.gov.in/electronic_money_order.html

એસીટીડી કોડની ઓનલાઇન તપાસ કરો

ઉપલબ્ધ સેવાઓ:

 • વિવિધ શહેરના એસટીડી કોડની શોધ

વધુ જાણકારી માટે

www.bsnl.co.in

ઓનલાઇન ટેલિફોન ડિરેક્ટરી

ઉપલબ્ધ સેવાઓ:

 • રાજ્ય કે શહેરવાર કોઇપણ વ્યક્તિનો ટેલિફોન નંબર શોધવો

વધુ જાણકારી માટે

http://www.bsnl.co.in

2.91666666667
પટેલ મહેશકુમાર Jan 30, 2019 06:53 PM

હું મોડાસા પોસ્ટ ઓફિસમાં ગયો હતો અને પોસ્ટ ઓફિસની પૂછ્યું કે કે મારે પોસ્ટ ઓફિસમાં પૈસા મુકવા છે તો પોસ્ટ ઓફિસ મને કહ્યું અહીંયા કોઈ સરખું વ્યાજ મળતું નથી અને કોઈ સંતોષકારક જવાબ આપતું નથી અને જે કોઈને પૂછીએ તે કોઈ પણ જવાબ આપતું નથી અને હું કમ્પ્લેન કરું છું કે મોડાસા પોસ્ટ ઓફિસ પુરા સ્ટાફ અહીંથી બદલી કરવામાં આવી આ સ્ટાફકોઈ કામનો અને હું આર્મી થી આયો છું તો મારે પૈસા મુકવા તો મને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી તો પુરા સ્ટાફની બદલી કરવામાં આવી તો સારું રહેશે નહીતો પૂરો સ્ટાફ કામચોર ર છે હું નહિ પણ મારા બે ત્રણ ભાઈઓ ને પણ પોસ્ટ ઓફિસમાં પૈસા મૂકવાના હતા તો આવા ખોટા જવાબો આપે છે અહીંયા કોઈ વ્યાજ મળતું નથી તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ની પોસ્ટ ઓફિસ તમામ સ્ટાફની બદલી કરવામાં આવે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top