આ NeGP, ભારત સરકાર કોર્પોરેટ મંત્રાલય હેઠળ કર, કંપનીના ઓનલાઇન સંસ્થાપન અને અન્ય સંબંધિત સુવિધાઓ ઈ ફાઇલિંગ બાબતોને સરળ કરવામાં આવી છે.કંપની પણ સરકારની ટેન્ડર માટે અરજી કરી શકે છે અને ઓનલાઈન આવક કર જવાબદારી ગણતરી કરી શકે છે.
ઓનલાઈન કોમર્શિયલ ટેક્સ જમા કરાવવા
ઉપલબ્ધ સેવાઓ:
- ટેક્સનું ઈફિલિંગ
- ઓનલાઈન ઈનકોર્પોરેશન ઓફ કંપનીઝ
- ટ્રેકિંગ પેમેન્ટ – ટ્રાન્ઝેક્શન સ્ટેટસ
- ફરિયાદ નોંધાવવી અને તેની સ્થિતિ ચકાસવી
- ફ્રી કેલક્યુલેટર
|
વધુ જાણકારી માટે www.mca.gov.in
|
ઓનલાઈન ડિજિટ કેલક્યુલેટર ચેક કરવા
ઉપલબ્ધ સેવાઓ:
- ડિજિટ ચેક કરવા
- કંપની પ્રિફિક્સ એલોકેશન
- બારકોડ વેરિફિકેશન રીપોર્ટ
- અમલીકરણ માટે માર્ગદર્શન
- જીઈપીઆઈઆર સર્વિસ
- ઈપીસી બેઝ્ડ સર્વિસ
|
વધુ જાણકારી માટેwww.gs1india.org
|
ડોમેઆન નેમની નોંધણી કરાવવા માટે
ઉપલબ્ધ સેવાઓ:
- ડોમેઈન નેમની જાણકારી
- ડોમેઈન નેમની નોંધણી
- ડોમેઆન નેમનું વ્યવસ્થાપન
|
વધુ જાણકારી માટે Gov.in Domain Registration Services
|
સરકારી ટેન્ડર માટે ઓનલાઈન અરજી કરવા ઉપલબ્ધ સેવાઓ:
- કેન્દ્ર અને રાજ્ય સરકારની ટેન્ડર નોટીસ
- ટેન્ડર માટે ઓનલાઈન અરજી
|
વધુ જાણકારી માટે e-Procurement system
|
કમ્પ્યૂટર આઈટી(ઈન્ટક ટેક્સ)ની ઓનલાઈન લાયેબિલિટી માટે ઉપલબ્ધ સેવાઓ:
- વૈયક્તિક, સ્ત્રીઓના અને સિનિયર સિટીઝનના ટેક્સની ગણતરી
- ટેક્સ તરીકે ગણાયેલી કુલ રકમની માહિતી
|
વધુ જાણકારી માટે e-Filing, Income Tax Department, GoI
|
બેંક અને ઈન્સ્યોરન્સ કંપની
ઉપલબ્ધ સેવાઓ:
- જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો અને ઈન્સ્યોરન્સ કંપનીની યાદી
|
વધુ જાણકારી માટે https://www.irda.gov.in/
|
બેંક બ્રાન્ચ લોકેટર
ઉપલબ્ધ સેવાઓ:
- તમારી બેંકની નજીકની શાખાની ઓનલાઈન માહિતી
|
વધુ જાણકારી માટે RBI branch locator
|
બેંકો એટીએમ લોકેટર
ઉપલબ્ધ સેવાઓ:
તમારી સૌથી નજીકની બેન્ક એટીએમ કેન્દ્ર ઓનલાઇન સર્ચ સુવિધા
|
વધુ જાણકારી માટે RBI branch locator
|
પાસપોર્ટ સેવા માટે ફ્રી કેલક્યુલેટર
ઉપલબ્ધ સેવાઓ:
- અરજદાર દ્વારા કેટલીક ફરજીયાત વિગત ભરીને પાસપોર્ટ માટે કેટલો ખર્ચ થશે તેની જાણકારી મેળવી શકાય છે
|
વધુ જાણકારી માટે www.passportindia.gov.in
|
સ્ત્રોત
- Ministry of Corporate Affairs
- The Global Language of Business
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.