હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઑનલાઇન કાનૂની સેવાઓ / ભારતીય ઉચ્ચ ન્યાયાલયના ચૂકાદા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતીય ઉચ્ચ ન્યાયાલયના ચૂકાદા

ભારતીય ઉચ્ચ ન્યાયાલયના ચૂકાદાને શોધો

જજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ ભારતીય ઉચ્ચ ન્યાયાલય અને તેની રાજ્ય ઉચ્ચ ન્યાયાલયના જજમેન્ટની વિગત દર્શાવે છે. જજમેન્ટને તમે વેબસાઇટ પર જોઇ શકશો. Judgment Information System (JUDIS).

તમે ભારતીય ઉચ્ચ ન્યાયાલયના જજમેન્ટમાં પણ થયેલા સુધારાને નીચેની રીતે પણ જોઇ શકશો:

 • ફરિયાદી/અસિલ અનુસાર
 • જજના નામ અનુસાર
 • કેસના નામ અનુસાર
 • જજમેન્ટની તારીખ અનુસાર
 • બંધારણીય બેચ અનુસાર
 • એબીસીડી અનુક્રમણિકા અનુસાર
 • બાકી રહેલા અનુસાર
 • લેખન/શબ્દ અનુસાર
 • કલમ વગેરે અનુસાર

ઉપરોક્ત દરેક મેનું વેબસાઇટના ડાબી બાજુ પ્રાપ્ય છે અને નીચે આપેલા રસ્તાને અનુસારીને તમે જજમેન્ટને જાણી શકશો:

ફરિયાદી/અસિલ અનુસાર

 • ફરિયાદી/અસિલના નામ લખો
 • નીચે આપેલા બોક્સમાંથી એક વિકલ્પની પસંદગી કરો દા.ત. નથી જાણતા કે ફરિયાદી કે અસિલ
 • નીચે આપેલા બોક્સમાંથી બંને તારીખને પસંદ કરો (શરૂ- થી)
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

જજના નામ અનુસાર

 • જજનું નામ લખો
 • નીચે આપેલા બોક્સમાંથી બંને તારીખને પસંદ કરો (શરૂ- થી)
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

કેસના નામ અનુસાર

 • નીચે આપેલા બોક્સમાંથી કેસનો પ્રકાર પસંદ કરો
 • કેસ નંબર લખો.
 • નીચે આપેલા બોક્સમાંથી વર્ષની પસંદગી કરો
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

જજમેન્ટની તારીખ અનુસાર

 • નીચે આપેલા બોક્સમાંથી બંને તારીખને પસંદ કરો (શરૂ- થી)
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

બંધારણીય બેચ અનુસાર

 • નીચે આપેલા બોક્સમાંથી બંને તારીખને પસંદ કરો (શરૂ- થી)
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

એબીસીડી અનુક્રમણિકા અનુસાર

 • ફરિયાદી કે અસિલનું નામ લખો દા.ત. અમર
 • નીચે આપેલા બોક્સમાંથી બંને તારીખને પસંદ કરો (શરૂ- થી)
 • અંતે, રિપોર્ટેબલ સ્ટેટસને પસંદ કરો. દા.ત. રિપોર્ટેબલ કે નોન રિપોર્ટેબલ કે ઓલ અને સબમીટ કરો.

આ ઉપરાંત, બાકી રહેલા અનુસાર, લેખન/શબ્દ અનુસાર, કલમ વગેરે અનુસાર જજમેન્ટમાં ફેરફાર કરી શકાય.

2.96825396825
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top