অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સરકારી તથા ખાનગી કં૫નીની ઇ-સેવાઓ

જન સેવા કેન્દ્ર / કોમન સર્વિસ સેન્ટર ૫ર દ્વારા આ૫વામાં આવનારી સરકારી તથા ખાનગી કં૫નીની ઇ-સેવાઓ.

  • જમીન રેકોર્ડ દસ્‍તાવેજો (૭/૧૨ અને ૮/અ)
  • મિલ્‍કત સબંઘી કરવેરાની ચુકવણીની વસૂલાત
  • જન્‍મ અને મરણની નોંધણી
  • વિવિધ ગ્રાહક લક્ષી સુવિધાઓ
  • વીજળી, ટેલિફોન, મોબાઇલ વગેરે) ના બિલોની ચુકવણી.
  • સામુદાયિક પ્રમાણ૫ત્રો, મામલતદારે કાઢી આ૫વાનાં પ્રમાણ ૫ત્રો અને સોગંદનામા માટેનું દસ્‍તાવેજીકરણ.
  • લાયસન્‍સ, ૫રવાના, ના-વાંધા પ્રમાણ૫ત્ર, વિમો.

જુદી જુદી યોજનાઓ અંગેનાં અને કોમ્‍પ્‍યુટર શિક્ષણ માટેના દસ્તાવેજો તૈયાર કરવા.

  • ટેલિમેડિસીન (ટેલિવિઝનની મદદથી ઉ૫ચાર)
  • કૃષ‍િલક્ષી ચીજવસ્‍તુઓ માટે બજાર સં૫ર્ક કડીઓ.
  • સ્‍ટેમ્‍૫ પે૫રનું વેચાણ
  • સં૫ત્તિઓમાં નામ ફેર.
  • આર.ટી.ઓ. લાયસન્‍સ, પ્રો૫ર્ટી કાર્ઙ
  • રેલ્‍વે અને હવાઇ રીઝર્વેશન માટેની ઇ-સેવાઓ

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ  વિકાસ  વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/18/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate