હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઇ-ગ્રામ / પ્રોજેક્ટ સંદર્ભ મહત્વના જીઆર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રોજેક્ટ સંદર્ભ મહત્વના જીઆર

પ્રોજેક્ટ સંદર્ભ મહત્વના જીઆર વિશેની વાત છે

  • ઇ-ગ્રામ​ વિશ્વગ્રામ યોજના અંતર્ગત પંચાયત વાઇડ એરીયા નેટવર્ક (પાવન) ના બેન્‍ડવીથ, ઓપરેશન અને મેન્‍ટેનન્‍સ માટે મે. ભારતી એરટેલ લી. જોડે કરાર કરવા બાબત.અહીં ક્લિક  કરો.
  • કિશાન પોર્ટલ ના માધ્યમથી ક્રૃષિ વિભાગ નીસહાય યોજનાઓ તથા ખાતર અધિકાર પત્ર મેળવવા બાબત ​અહીં ક્લીક કરો.
  • ઇ-ગ્રામ કેન્દ્રો થી આઈસીડીએસની ડેટા એન્ટ્રી માટેના સરકારી ઠરાવો અહીં ક્લીક કરો.
2.875
ગોહિલ ભરત ભાઈ Dec 16, 2018 09:49 AM

ગ્રામ પંચાયત ઓપરેટર ને પગાર આપવાનું કંઈક કરો સાહેબ ...

વાળંદ પિનાકીન મહેન્દ્રભાઈ મોટાંચેખલા સાબરકાંઠા May 19, 2017 08:34 PM

જે સેવા મામ.કચેરી ચાલુ કાયમી નોકરી

KISHSN P. DHANDHALKA Dec 28, 2016 03:05 PM

જે સેવાઓ મામ.કચેરીમાં ચાલુ છે જેવી કે આવકના દાખલા,રેશન કાડ ની કામગીરી અને વિગેરે કામગીરી ઈ-ગ્રામ માં ચાલુ કરવા બાબત મોં. ૭૭૭૮૮૯૪૪૨૭

પ્રજાપતી પોપટભાઇ કેશાભાઇ (રણાસણગ્રામપંંચાયત વી.સી.ઈ તથા ચાણસ્માના તમામ વી.સી.ઈ Dec 28, 2016 11:05 AM

ઇ-ગ્રામ વિશ્વગ્રામ" યોજના અત્યારે આખા વિશ્વમાં નામના ધરાવતી યોજના છે. જેથી કરીને આ યોજનામાં કાયમી કર્મચારી તરીકે વી.સી.ઇ ની નિમણુક કરવી જોઇએ. અથવા ઓછી વસ્તી હોવાથીમેનતાણુ પણ ઓછૂ મળેછે તેમાટે અમોને મેનતાણુ આપવા નમ્ર વીનંતી છે
જે સેવાઓ મામ.કચેરીમાં ચાલુ છે જેવી કે આવકના દાખલા,રેશન કાડ ની કામગીરી અને વિગેરે કામગીરી ઈ-ગ્રામ માં ચાલુ કરવા બાબત....
તમામ સેવાઓ ગ્રામપચાયતમા ચાલુ થાય તો લોકોને સેવાઓ મળી રહે પરંતુ એકસેવા ચાલુ કર્યા પછી બંધ થાયતો અમારે શુ કરવુ .દા.ત. રેશન કાર્ડની કુપનો
વી.સી.ઇ ને પગાર મલે તો સારુ,કારણ કે ગ્રામ પંચાયત સીવાય વી.સી.ઇ ને બીજી આવક નથી.અને નાના ગામમાં તો બિલકુલ આવક થતી નથી ,સરકારનુ ધ્યાન અમારા જેવા ગુજરાતના દરેક વી.સી.ઇ ને સરકારી ધારાધોરણ સાથે ગુજરાતના દરેક વી.સી.ઇને પગાર આપવા વિનતી સહ પ્રણામ.

રાઠવા નિલેશભાઈ Jun 28, 2016 10:17 AM

અમને પગાર મળે કે ના મળે પરંતુ સરકાર દ્વારા પંચાયતોમાં જે સાધન સંપત્તી આપવામાં આવે છે જેનો સદ ઉપયોગ થાય તો પણ આ દેશનુ ભલુ થાય

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top