ઇન્ફોર્મેશન ટેકનોલોજી સબંધિત પ્રવર્તમાન ૫રિસ્િથતિ
ઇગ્રામ પંચાયત
- કુલ ૧૩૬૮૫ ગ્રામપંચાયતોને કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફટવેર પૂરા પાડવામાં આવેલ છે.
- એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉ૫યોગથી પ્રથમ તબકકામાં મુખ્યત્વે ઇ-ગ્રામ દ્વારા જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ/ અરજી૫ત્રકોની ઉ૫લબ્ઘતા.
- ગ્રામ્યકક્ષાએ ખેડૂતને આ૫વાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જીલ્લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘ કરાવવા.
- રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે.
- પંચાયતીરાજ સંસ્થાઓના ૫દાઘિકારીઓને કોમ્પ્યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે.
તાલુકા પંચાયત
- બે કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થા૫ના.
- તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.
- ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે)
- પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.
જીલ્લા પંચાયત
- તમામ જીલ્લા પંચાયતનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.
- ૪૪ કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા- એન્ટ્રીઓ૫રેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉ૫લબ્ધિ
- ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે)
- જીલ્લા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સની સગવડતા ઉ૫લબ્ઘ.
સ્ત્રોત ; પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.