www.vikaspedia.in ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત સમુદાય અને સેવા પ્રબંધકોમાં બહેતર ટેકનોલોજી અંગે ઉપયોગી માહિતી વિતરીત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આઈએનડીજી ગ્રામીણ કૃષિ ફલક પર વિવિધ સ્તરો, જેવા કે ખેડૂતો, સહકારી મંડળીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ, ફાર્મ મશીનરી વિક્રેતાઓ, ખાતર અને રસાયણ કંપનીઓ, વીમા કંપનીઓ, વીમા નિયમનકારી સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતો, પરામર્શકો અને ફાર્મ સલાહકારો માટે એક મંચ રચશે.
વિકાસપેડિયા પોર્ટલમાં હાલ કૃષિ ક્ષેત્રની મુખ્ય બાબતોમાં કૃષિ ધિરાણ, નીતિઓ અને યોજનાઓ, નરેગા, બજાર માહિતી, કૃષિની શ્રેષ્ઠ પ્રણાલીઓ, ફાર્મ પરના અને બહારના ઉદ્યોગ સાહસો અને વિવિધ ઉત્પાદનો અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કૃષિને લગતી માહિતી, ઉત્પાદન અંગેની ટેકનોલોજી,લણણી બાદ ઉપયોગી ટેકનોલોજી,ખેડૂતો માટે ટિપ્સ-દુષ્કાળ મેનેજમેંટ,સોયાબીન પાક પ્રશ્નો અને ઉકેલ,કપાસ પાક પ્રશ્નો અને ઉકેલ,જુવાર પાક પ્રશ્નો અને ઉકેલની માહિતી આવરી લેવામાં આવી છે
અહીં નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ કૃષિ સંગઠન યોગ્ય અને વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમકે અદ્યતન નર્સરી,મધમાખીનું પાલન,મશરૂમ ઉત્પાદન,ગૃહ ખેતી,અળસિયાનું ખાતર (વર્મી કમ્પોસ્ટીંગ),કૃષિ ઉદ્યોગ,ગ્રામીણ તકનીકો વગેરે
કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્ય, ગ્રામીણ વિકાસ ને લગતા નીતિ નિયમો અને યોજનાઓ આ વિભાગમાં આવરી લેવામાં આવ્યા છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/4/2020