રખડતા ગૌવંશના પશુઓના નિભાવ માટે સહાયની યોજના
લાભાર્થીની પાત્રતા:
- પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ પાંજરાપોળ.
અમલીકરણ:
- નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
અરજી સાથે રજુ કરવાના આધાર:
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો રખડતા ગૌવંશના પશુઓ સોંપવા અંગેના પત્રની નકલ.
- પાંજરાપોળ તરફથી સ્વીકારેલ પશુઓની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપેલ પાવતીની નકલ.
- સ્વીકારેલ પશુઓનું ટેગીંગ સર્ટીફીકેટ
સહાયનું ધોરણ :
- પાંજરાપોળ દ્વારા સ્વીકારેલ ગૌવંશના પશુદીઠ રૂ! ૧૦૦૦/-
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.