অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાંગરા સાંઢના ખસીકરણની યોજના

લાભાર્થીની પાત્રતા:

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
  • લાયન્સ ક્લબ
  • રોટરી ક્લબ

મુખ્ય હેતુ :

  • શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદના ન હોય તેવા સાંઢ થી ગાયોનું સંવર્ધન અટકાવવું.
  • શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદની જાળવણી
  • સ્થાનિક ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો

અમલીકરણ:

  • ખસીકરણ કોમ્પનું આયોજન કરીને

સહાયનું ધોરણ:

  • એક બાંગરા સાંઢના ખસીકરણ દીઠ રૂ! ૧૦૦ લેખે.
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate