પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારાનું બિયારણ પુરુ પાડવાની યોજના
લાભાર્થીની પાત્રતા
- ગૌશાળા
- પાંજરાપોળ
- ગ્રામપંચાયત
- અન્ય સંસ્થા
- પ્રગતિશીલ પશુપાલક
હેતુ:
- બારેમાસ ગૌવંશના પશુઓને લીલોચારો પુરો પાડવો
- સંસ્થાઓ અને ગોપાલકોને લીલાચારાના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા
અમલીકરણ :
- ગુજરાત બીજનિગમ લીમીટેડ મારફતે સુધારેલ જાતના ઘાસચારાના પાકોના લેબલ્ડ/પ્રમાણીત બિયારણની ખરીદી કરવી
- ગૌશાળા,પાંજરાપોળ, ગ્રામ પંચાયત અને પ્રગતિશીલ પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારાના પાકોના લેબલ્ડ/પ્રમાણીત બિયારણ પુરૂ પાડવું
સહાયનું ધોરણ :
- રોકડ સહાય અપવામાં આવતી નથી.
- ઘાસચારાબિયારણ વસ્તુના રૂપમાં આપવામાં આવે છે.
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.