ગ્રામપંચાયતો, ગૌશાળાઓ, પાંજરાપોળો અને ગૌસેવા સમિતિ
લાભાર્થીની પાત્રતા
- ગ્રામ પંચાયત, ગૌશાળા, પાંજરાપોળ, ગૌસેવા સમિતી
સાંઢની પસંદગી
- શુધ્ધ ગીર અથવા કાંકરેજ ઓલાદનો સંવર્ધન યોગ્ય સાંઢ
સહાયનું ધોરણ
કરેલ કુલ ખર્ચના ૧૦૦% લેખે
પ્રથમ વર્ષ:
- સાંઢની ખરીદી, વીમા પ્રીમીયમ સાંઢનો નિભાવ ખર્ચ, દવા વગેરે રૂ. ૧.૦૦ લાખ
- નંદીઘરનું બાંધકામ રૂ. ૦.૪૨ લાખ
- કુલ રૂ. ૧.૪૨ લાખ
બીજુ વર્ષ:
- સાંઢનો નિભાવ ખર્ચ – રૂ! ૬૨,૦૦૦/-
ત્રીજુ વર્ષ:
- સાંઢનો નિભાવખર્ચ – રૂ! ૬૨,૦૦૦/-
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.