অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગૌશાળા અદ્યતન બનાવવા માટે સહાયની યોજના

ગૌશાળા/પાંજરાપોળ અને અન્ય સરકારી/અર્ઘસરકારીસંસ્થાઓ/અન્ય એજન્સી, પ્રગતિશીલ ગોપાલકો/ખેડૂતોને ગૌશાળા અદ્યતન બનાવવા માટે સહાયની યોજના

લાભાર્થીની પાત્રતા:

  • પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ
  • અન્ય સરકારી/અર્ઘ સરકારી સંસ્થાઓ/અન્ય એજન્સી
  • પ્રગતિશીલ ગોપાલકો/ખેડૂતો
  • ઓછામાં ઓછી ૩ થી ૫ એકર જમીન અરજદારના નામે હોવી જોઇએ.
  • અરજદાર પાસે ઓછામાં ઓછી ૫૦ ગાયો હોવી જોઇએ.

આંતર માળખાકીય સુવિઘાઓની યાદી :

  • દૂધ પાઉચ પેકીંગ મશીન
  • ૨૦૦ લીટર બલ્ક કુલીંગ મશીન (જનરેટર સાથે/વગર)
  • પંચગવ્ય આઘારિત દવા ઉત્પાદન માટેની સાઘન સામગ્રી.
  • રીપર મશીન
  • મીની ટ્રેક્ટર/મોટું ટ્રેક્ટર
  • હાઇડ્રોલીક ટ્રોલી
  • સોલાર વોટર પંપ
  • સોલાર યુનિટ
  • પાણીનો ફોગર
  • ગોબર ગેસ પ્લાન્ટ (ફરજીયાત)
  • ડ્રીપ ઇરીમેશન (ફરજીયાત)
  • વર્મી કમપોસ્ટ (ફરજીયાત)

સહાયનું ધોરણ :

  • ઉપરોક્ત પ્રત્યેક આઇટેમ માટે કુલ ખર્ચના ૭૫% અથવાવઘુમાં વઘુ રૂ! ૪.૦૦ લાખ.

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate