કતલખાને લઇ જવાતાં પશુઓ પકડવા તથા તેના નિભાવ
લાભાર્થીની પાત્રતા
- ગેર કાયદેસર કતલખાને લઇ જવાતાં પશુઓની બાતમી આપનાર કોઇપણ વ્યક્તિ.
- ગેર કાયદેસર કતલખાને લઇ જવાતાં પશુઓને સ્વીકારનાર પાંજરાપોળ.
અમલીકરણ
- પશુઓ બચાવનાર બાતમીદાર વ્યક્તિએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
- પશુઓ સ્વીકારનાર પાંજરાપોળે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
અરજી સાથે રજુ કરવાના આધાર
- પોલીસ સ્ટેશનની એફ.આર.આઇ.
- પોલીસ એફ.આઇ.આર.માં બાતમીદાર તરીકે જેતે વ્યક્તિનું નામ હોવું જરૂરી છે.
- પાંજરાપોળ તરફથી સ્વીકારેલ પશુઓની પોલીસ સ્ટેશનને આપેલ પાવતીની નકલ.
- સ્વીકારેલ પશુઓના ટેગીંગ સર્ટીફીકેટ.
સહાયનું ધોરણ
- બાતમીદાર વ્યક્તિને છોડાવેલ ગૌવંશના પશુદીઠ રૂ! ૫૦૦/-
- પાંજરાપોળોએ સ્વીકારેલ ગૌવંશના પશુદીઠ રૂ!૨૫૦૦/-
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.