ઓલાદના ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ઘરાવતા વાછરડા ઉછેરવા
લાભાર્થીની પાત્રતા
- પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા, પાંજરાપોળ અને ખાનગી ગૌશાળા
મુખ્ય હેતુ
- રાજ્યની ગાયોની સ્થાનિક ગીર અને કાંકરેજ ઓલાદોની જાળવણી.
- ઉંચી ગુણવત્તાવાળા શુધ્ધ ગીર અને કાંકરેજ ઓલાદના વાછરડાનો સારી રીતે નિભાવ કરી સંવર્ધન માટે સાંઢ તૈયાર કરવા.
- સ્થાનિક ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો.
સાંઢની પસંદગી
- ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સાંઢ પસંદગી સમિતીની રચના
- ગૌ સંવર્ધનની સારી કામગીરી કરતી સંસ્થાઓની પસંદગી
- પસંદ કરેલ સંસ્થાઓના ઉંચી ગુણવત્તાવાળા શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદના નર વાછરડાની પસંદગી.
સહાયનું ઘોરણ
- પ્રથમ વર્ષ : એક વાછરડાની ખરીદી માટે રૂ! ૨૦,૦૦૦/- એક વાછરડાના નિભાવ માટે રૂ! ૨૦,૦૦૦/- રૂ! ૪૦,૦૦૦/-
- બીજુ વર્ષ : એક વાછરડાના નિભાવ માટે રૂ! ૩૦,૦૦૦/-
- ત્રીજુ વર્ષ : એક વાછરડાના નિભાવ માટે રૂ! ૩૦,૦૦૦/-
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.