એનીમલ હોસ્ટેલની સ્થાપના માટે સહાયની યોજના
લાભાર્થીની પાત્રતા:
હેતુ:
- એક ગામના આશરે ૧૦૦૦ પશુઓને એક જ જગ્યાએ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન.
- ગામની સ્વસ્છતામાં સુધારો થશે અને ગામ લોકોનું સામાજીક અને આર્થિક સશક્તિકરણ થતા ગ્રામ સ્વરાજની પરિકલ્પના ચરિતાર્થ થશે.
- ગૌચર સુધારણા થકી ગામના પશુઓને ઘાસચારો પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાશે.
- ગોબર ગેસ પ્લાન્ટ થકી ગેસનું વિતરણ અને ઉર્જા ઉત્પન્ન કરવાનું આયોજન.
સહાયનું ધોરણ :
- એક એનીમલ હોસ્ટેલ માટે
- ૯૦% સરકારશ્રીની સહાય રૂ! ૪૧૫.૦૦ લાખ
- ૧૦% ગામનો લોકફાળો રૂ! ૪૬.૧૧ લાખ
નોંધ: સમગ્ર દેશમાં પ્રથમ એનીમલ હોસ્ટેલની સ્થાપના ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે.
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.