ઉત્તમ આનુવંશિક ગુણવત્તાવાળા ઇલાઇટ હર્ડ પેદા કરવાની યોજના
લાભાર્થીની પાત્રતા:
- શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદની ગાયોનું સંવર્ધન કરતી સંસ્થા
અમલીકરણ:
- વાછરડા/વાછરડીની પસંદગી
- ગીર ઓલાદ માટે માતાનું વેતરનું દૂધ ઉત્પાદન – ૧૮૦૦ લીટર થી વઘુ
- કાંકરેજ ઓલાદ માટે માતાનું વેતરનું દૂધ ઉત્પાદન–૧૫૦૦ લીટર થી વઘુ
સહાયનું ઘોરણ:
- એક વાછરડા/વાછરડીના નિભાવ ખર્ચ પેટે
- દર વર્ષે કુલ ખર્ચના ૫૦% વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/-
- વધુમાં વધુ ૩૦ વછરડા/વાછરડી માટે નિભાવ સહાય મળવાપાત્ર છે.
- સતત ત્રણ વર્ષ સુધી સહાય મળવાપાત્ર છે.
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.