অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આર્થિક ઉપયોગ વઘારવા સંશોધનો તેમજ પ્રચાર/પ્રસારની યોજના

તાલીમ આપવાની યોજના:

લાભાર્થીની પાત્રતા :

  • ગૌ ઉત્પાદનો કરતી સંસ્થા

સહાયનું ધોરણ :

  • તાલીમાર્થી દીઠ રૂ! ૨૦૦/-
  • વઘુમાં વઘુ રૂ! ૬૦૦૦/-

સાઘન-સમાગ્રી ખરીદી પર સહાય આપવાની યોજના :

લાભાર્થીની પાત્રતા :

  • ગૌ ઉત્પાદનો કરતી સંસ્થા.

કામગીરીની વિગતો :

  • ગૌમુત્રમાંથી અર્ક, ટેબલેટસ, કેપસ્યુલ, પાવડર, ફસલ રક્ષક, જંતુનાશક દવાઓના ઉત્પાદન માટે જરૂરી સાઘન-સામગ્રીની ખરીદી

સહાયનું ઘોરણ :

  • કુલ ખર્ચના ૫૦% -વઘુમાં વઘુ રૂ! ૧.૫૦ લાખ

સંશોઘન માટે ફેલોશીપ :

લાભાર્થીની પાત્રતા :

  • રાજ્યની માન્ય યુનિવર્સીટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી
  • ફક્ત ગૌવંશ આઘારિત સંશોધનો માટે

સહાયનું ધોરણ :

  • વઘુમાં વઘુ રૂ! ૨.૦૦ લાખ
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate