આદર્શ ગૌચરના નિદર્શન માટે પ્રવાસની યોજના
લાભાર્થીની પાત્રતા:
- ગ્રામ પંચાયત
- ગ્રામ્ય સેવા સહકારી મંડળીઓ
- ગ્રમ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી
- સખી મંડળ
- પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ
અમલીકરણ:
- અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી મોકલી આપવાની રહેશે.
- એક બેચમાં વધુમાં વધુ ૫૦ લાભાર્થીઓને લાભ મળી શકશે.
- અરજદાર સંસ્થાએ ધર્મજ ખાતે આવવા જવાની વ્યવસ્થા કરવાની રહેશે.
- બોર્ડની મંજુરી મેળવ્યા બાદ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.
- પ્રવાસ ખર્ચ ગ્રામ પંચાયત ધર્મજ દ્વારા અરજદાર સંસ્થાને આપવામાં આવશે.
સહાયનું ધોરણ :
- રૂ. ૧૦૦૦/- પ્રતિ લાભાર્થી
- વઘુમાં વઘુ રૂ. ૫૦,૦૦૦/- પ્રતિ પ્રવાસની બેચ
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.