অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંતર માળખાકીય સગવડો ઊભી કરવા સહાયની યોજના

આંતરમાળખાકીય સગવડો

  • પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ.
  • સંસ્થાના નામે જમીન હોવી જોઇએ.

વિકાસના કામો (આંતરમાળખાકીય સગવડો) ની યાદી

  • વઘારાના કેટલ શેડ બનાવવા.
  • કમ્પાઉન્ડ વોલ બનાવવી.
  • પીવાના પાણી માટે હવાડા બનાવવા.
  • ટ્યુબવેલ બનાવવા.
  • હાલના કુવા ઊંડા કરવા.
  • ડીઝલ એન્જીન/ઇલેક્ટ્રીક મોટર/સબમર્સીબલ પંપની ખરીદી.
  • પાણીની પાઇપ લાઇન નાખવી.
  • ચાફ કટર ખરીદવું.
  • ઘાસ ગોડાઉન બનાવવું.

સહાયનું ધોરણ

એક વર્ષમાં – એક કામ માટે: કરેલ ખર્ચના ૭૫% - વઘુમાં વઘુ રૂ! ૩.૦૦ લાખ. પાંચ વર્ષ સુઘી પ્રતિ વર્ષ રૂ! ૩.૦૦ લાખની મર્યાદામાં.

નવીન પાંજરાપોળ

લાભાર્થીની પાત્રતા

  • પબ્લીક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલા સંસ્થા.
  • શહેરી વિસ્તારની આજુબાજુના ૧૫કી.મી.ના વિસ્તાઅરમાં શરૂ કરવાનીરહેશે.
  • સંસ્થા પાસે ઓછામાં ઓછું ૧૦૦ પશુધન હોવું જોઇએ

સહાયનું ધોરણ

  • ઉપરોકત (અ)માં દર્શાવેલ વિકાસનાં કામો પૈકી-૫ (પાંચ)કામો માટે.
  • એક વર્ષમાં કુલ ખર્ચના૭૫% લેખે વધુમાં વધુ રૂ!૧૫.૦૦ લાખ

જીવદયા હેલ્પ લાઇન

લાભાર્થીની પાત્રતા

  • પબ્લીકચેરીટી એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરપોળ.
  • સંસ્થા પાસે ઓછામાં ઓછા ૫૦૦ પશુ હોવા જોઇએ.

અમલીકરણ

  • મોબાઇલવાન ની ખરીદી.
  • દવાસાધનોની ખરીદી.
  • પશુ ચિકિત્સા અધિકારી ની નિમણુંક.

સહાયનું ધોરણ

કુલ ખર્ચના ૫૦% લેખે

  • પ્રથમ વર્ષ રૂ!. ૩.૦૦ લાખ
  • બીજુંવર્ષ રૂ!. ૨.૦૦ લાખ
  • ત્રીજુ વર્ષ રૂ! ૧.૦૦ લાખ

મેનેજરીયલ સહાય

લાભાર્થીની પાત્રતા

  • પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ.
  • સંસ્થા પાસે ઓછામાં ઓછા ૫૦૦ પશુ હોવા જોઇએ.

અમલીકરણ

  • પશુચિકિત્સા અઘિકારી અથવા પશુઘન નિરીક્ષકની નિમણુંક

સહાયનું ઘોરણ

  • પશુચિકિત્સા અધિકારી – પ્રતિમાસ રૂ! ૧૫,૦૦૦/-
  • પશુઘન નિરીક્ષક – પ્રતિમાસ રૂ! ૭૦૦૦/-

અન્ય પ્રવૃત્તિ

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate