વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દરિયાઇ તથા મીઠાપાણીની માછલી

દરિયાઇ તથા મીઠાપાણીની માછલી

  • સંસ્થા દ્વારા જુદા જુદા સ્થળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ કરવામાં આવે છે.
  • માછલીના વેંચાણ ભાવ નોટીસ બોર્ડ પર દર્શાવવામાં આવે છે.
  • મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલી મેળવવાનું સ્થળઃ

મોબાઇલ વાન
વસ્ત્રાપુર તળાવ પાસે, આઇ.એમ.એમ. કોલોની સામે,
અમદાવાદ
(મો.)૯૪૨૮૪૨૧૦૪૭

ફીશ પાર્લર
સેકટર – ૨૧, શાક માર્કેટની બાજુમાં, 
ગાંધીનગર. 
(ઓ) ૨૩૨૨૪૧૧૦

દિલ્હી યુસુફસરાઇ
ગ્રીનપાર્ક, દિલ્હી, 
(ઓ) ૦૧૧-૨૩૩૬૩૯૨૧
(મો.) ૯૮૭૧૮૩૧૬૯૦

 

સ્ત્રોત: ગુજરાત રાજ્ય મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ

3.09090909091
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top