નેટહાઉસ અને ગ્રીનહાઉસની માહિતી મેળવવા માટે વડોદરાના રાવપુરા ખાતે આવેલ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં સંયુક્ત બાગાયત નિયામકશ્રી(ફોન: ૦૨૬૫-૨૪૨૭૬૪૭) નો સંપર્ક સાધવો અથવા પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ જેમાં વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય તેને ગ્રીનહાઉસ કહેવામાં આવે છે.
શાકભાજી ,ઔષધીય અને નિકાસલક્ષી પાક લઇ શકાય છે.
http://faq.ikhedut.aau.in/33
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020