જાન્યુઆરી માસના ભલામણ કરેલ ખેતીના કાર્ય
- ભલામણ કરેલ ખેતીના કાર્યકપાસના પાક્માં એકાંતરે પાટલે જરૂરિયાત મુજબનું પિયત આપવું.
- ઉનાળું મગ્ફળી, બાજરી તથા મગ માટે ઇચ્છિત જાતો માટેના સર્ટિફાઇડ બીજ સરકાર માન્ય઼ અધિક્રુત વિક્રેતા પાસેથિ ખરીદ કરવા, જમીનની તૈયારી કરવી.
- આંબાના વ્રુક્ષો પર મોર આવવાની શરૂઆત થાય છે તેથી ફુગનાશક દવા જેવીકે એન્ડોસલ્ફાન (420 મિલી) ફોઝેલોન (420 મિલી) + હેક્ઝાકોનાઝોલ (200 મિલી) ટાય઼ડેમોર્ફ (100 મિલી) 200 લીટર પાણીમાં છંટકાવ કરવો.
- મગફળીની ભલામણ કરેલ જાતો (જાતો 2, 5 અને 7) છેલ્લા અઠવડીયામાં 30 X 10 સેમિ અંતરે વાવેતર કરવું. વાવેતર પહેલા બીયારણને ફુગનાશક દવા (બાવીસ્ટીન 20 ગ્રામ/10 લીટર) નો પટ આપવો. સેંદ્રિય ખાતરમાં 15 ગાડા છાણિયું ખાતર ઉપરાંત 25+50 (કિલો/હેક્ટેર) રાસાય઼ણિક ખાતર આપવું.
- દિવેલાના પાક્માં દિવેલાની જાત મુજબ પરિપક્વતાના દિવસો ધ્યાનમાં લેવા.
- બીડી તમાકુના છોડની કાપણી બાદ છોડને જ્ગ્યા પર 5 થી 7 દિવસ ઉંધો કરી રાખવામાં આવે છે. જ્યારે પાન સુકાય઼ જાય઼ ત્યારે મધ્યનસને દુર કરવી.
વધુ સંપર્ક
- સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો
- તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.
- તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.