অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતતલવાડી

ખેતતલવાડીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે ?

ખેતતલવાડીમાં પ્લાસ્ટિકનું આવરણ લગાવવાથી જમીનમાં પાણી ઝરતું અટકે છે  અને પાણીનો બચાવ થાય છે.

પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં ક્યાં ક્યાં ઉપયોગ થાઈ છે?

પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં જમીનનું ધોવાણ અટકાવવા , ગ્રીનહાઉસ ,મલ્ચીગ ,પેકેજીંગ ,ફુડ ઇન્ડસ્ટ્રીઝ , ખેત ઓજારમાં ,પિયત પદ્ધતિમાં ,પ્રાણીઓનાં શેડ બનાવવા વગેરેમાં ઉપયોગ થાય છે.

સોઇલ સોલરાઇઝેશન એટલે શું?

જમીન પર સફેદ પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ કરવાથી જમીનનું તાપમાન વધે છે અને જ્મીનમાં રહેલ  જીવાણુઓ નાશ પામે છે અને જ્મીનજન્ય રોગો અટકે છે .તેને  સોઈલરાઝેશન  કહે છે.

સ્ત્રોત: I-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate